પીએમ મોદી ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં ચૂટણી સભા ગજવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટમી આડા ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂટણી પ્રચાર તેના ટોચે પહોચી ગયો છે. ત્રણેય પાર્ટીના દિગ્ગજ નેતા ચૂંટણી પ્રચારના મેદનામાં ઉતરી ચૂક્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આજે ઉત્તર ગ

ગુજરાત વિધાનસભાની ચૂંટમી આડા ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂટણી પ્રચાર તેના ટોચે પહોચી ગયો છે. ત્રણેય પાર્ટીના દિગ્ગજ નેતા ચૂંટણી પ્રચારના મેદનામાં ઉતરી ચૂક્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચાર ચૂંટણી સભાને સંબોધન કરશે. તેની સાથે ભાજપના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે.

NARENDRA MODI

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આજે ચાર અલગ અલગ જિલ્લામાં ચૂટણી સભા કરશે જેમા મેહસાણાા, દાહોદ વડોદારા અને ભાવનગરમા ચૂંટણી સભા અને રોડ શો કરશે. મોદી આ પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ચૂંટણી સભા કરી હતી જ્યાં પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે બીજા તબક્કા માટેની ચૂંટણી પ્રચારની શારુઆત મોદી ઉત્તર ગુજરાતતી કરશે.

ભાજપના ચૂંટણી ચાણક્ય તરીકે જાણિતા અમિત શાહ પણ આજે અલગ અલગ જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરશે. તેની સાથે પ્રસસોત્તમ રૂપાલા , મનસુખ માંડવિયા પણ ચૂટણી પ્રાચર કરીને મતદારોને રીજવવા પ્રયાસ કરશે. તો રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા જુનાગઢ અને સુરતમાં ચૂંટણી પર્ચાર કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X