For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રીય વેબિનારમાં ગુજરાત સરકારની સિકલસેલની કામગીરીના વખાણ

ગુજરાતમાં સીકલસેલ એનિમીયા નિયંત્રણ કાર્યક્રમના અમલીકરણ અંગે પ્રેઝન્ટેશન પૂર્વ અગ્રસચિવ ડૉ. અમરજીત સીંગ રજૂ કર્યુ હતુ. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનીસ્ટ્રેટીવ રિફોર્મર્સ એન્ડ પબ્લીક ગ્રિવન્સીસના ઉપક્રમે "PM Award w

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં સીકલસેલ એનિમીયા નિયંત્રણ કાર્યક્રમના અમલીકરણ અંગે પ્રેઝન્ટેશન પૂર્વ અગ્રસચિવ ડૉ. અમરજીત સીંગ રજૂ કર્યુ હતુ. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનીસ્ટ્રેટીવ રિફોર્મર્સ એન્ડ પબ્લીક ગ્રિવન્સીસના ઉપક્રમે "PM Award winninginitiatives in Health Sectors" પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

rushikesh patel

કેન્દ્રિય સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી (રાજયકક્ષાનો સ્વતંત્ર હવાલો) ડૉ. જીતેન્દ્રપ્રસાદની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ વેબીનારમાં સીવીલ સર્વીસ ડે પર વિવિધ કેટેગરીમાં ઇનામ પ્રાપ્ત કરતા પ્રોગ્રામ્સ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.

આ વેબિનારમાં ગુજરાત સરકાર તરફથી સીકસસેલ એનિમીયા કંટ્રોલ પ્રોગ્રામ અંગે ગુજરાત રાજયના રેરાના ચેરમેન અને આરોગ્ય વિભાગના પૂર્વ અગ્રસચિવ ડૉ. અમરજીત સીંગ દ્વારા પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

આજદિન સુધી આ યોજના હેઠળ રાજયની આશરે ૯૬ લાખથી વધુ આદિજાતિ વસ્તીમનું સ્ક્રી નીગ કરવામાં આવેલ છે. જેમાંથી ૭,૨૨,૬૪૫ વ્યતકિત સીકલસેલ ટ્રેઇટ અને૨૯,૨૫૫ વ્ય કિત સીકલસેલ ડિસીઝ ધરાવતા હોવાનું જણાયેલ છે.

આરોગ્ય તંત્ર દ્વારા સરકારી તેમજ સ્વૈ ચ્છિખક સંસ્થાવના સહયોગથી આ દર્દીઓને નિયમિત કાઉન્સેતલીંગ તથા સારવારની સુવિધા ઉપલબ્ધક કરાવવામાં આવે છે. જનસમુદાયમાં આ રોગ અને તેના અટકાયત અંગેની જાણકારી આપવા સ્થા્નિક પરિસ્થિવતિને આધારિત આરોગ્યમ શિક્ષણની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.

English summary
Praise for Gujarat government's sickle cell performance in National Webinar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X