For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવિણ ભાઇ બન્યા બાળવા નગરપાલિકાના નવા પ્રમુખ, અઢી વર્ષ કરશે કામગીરી

બીજેપીનું સાશન ધરાવતી બાવળા નગરપાલિકાની અઢી વર્ષની પ્રથમ ટર્મ પુરી થઇ છે. અઢી વર્ષના બીજા ટર્મ માટે વિવિધ સમિતિઓના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આજે મળેલી બેઠકમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કોરોબારી ચેરમ

|
Google Oneindia Gujarati News

બીજેપીનું સાશન ધરાવતી બાવળા નગરપાલિકાની અઢી વર્ષની પ્રથમ ટર્મ પુરી થઇ છે. અઢી વર્ષના બીજા ટર્મ માટે વિવિધ સમિતિઓના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આજે મળેલી બેઠકમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કોરોબારી ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાની વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં નગરપાલિકાની હવે પછીની ટર્મ માટે પ્રમુખ તરીકે પ્રવિણભાઇ મફતલાલ વાણિયા, ઉપપ્રમુખ તરીકે રેખાબેન કેતનભાઇ પટેલ, કોરોબારી ચેરમેન તરીકે દિપકભાઇ રમેશચંદ્ર ભટ્ટ, દંડક તરીકે શીતલબેન જયંતીભાઇ ભામાણી અને શાશક પક્ષના નેતા તરીકે સપનાબેન પંકજભાઇ ઠાકોરની વરણી કરવામાં આવી છે.

Bavla

બાવળા પાલિકાની બીજી ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, કોરોબારી ચેરમેન સહિતના નવા હોદ્દેદારોની વરણી કરાતા સમર્થકોએ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 2018માં બાવળા પાલિકાની 28માંથી 20 બેઠકો પર ભાજપે જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 3, અપક્ષે 4 અને એક બેઠક 'પર બીએસપીએ જીત મેળવી હતી.

આ પણ વાંચો: મૃત્યું પછી પણ ચાલું હતો સુશાંતની એક્સ મેનેજરનો ફોન, 17 જુન સુધી આવતા રહ્યાં વોટસેપ કોલ

English summary
Praveen Bhai became the new president of the burning municipality, will work for two and a half years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X