વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતે કર્યુ સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી પહોચ્યા હતા. જ્યાં અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના અમદાવાદના મેયર, ગુજરાતના મુખ્ય સચિવ, રાજ્યના ડીજીપી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કવરામાં આવ્યુ હતુ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ગિફ્ટ સીટ ખાતે અખિલ ભારતીય શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનની શરુઆત કરાવશે. તેમ જ મહામત્મા મંદિર ખાતે 2400 કરોડથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવશે. તેમજ બપોર બાદ ગીફ્ટ સીટીમાં વિવિધ કપનીઓના સીઇઓ સાથે બેઠખ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
