રક્ષામંત્રી રાજનાથ સિંહે રવાન્ડા, આર્મેનિયા અને માલદીવના સંરક્ષણમંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી
રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે રવાન્ડા, આર્મેનિયા અને માલદીવના સંરક્ષણ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ સમકક્ષો 12મા ડેફએક્સ્પોમાં ભાગ લેવા ગાંધીનગરમાં પધાર્યા છે. આ બેઠકો દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે રવાન્ડ
રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે રવાન્ડા, આર્મેનિયા અને માલદીવના સંરક્ષણ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ સમકક્ષો 12મા ડેફએક્સ્પોમાં ભાગ લેવા ગાંધીનગરમાં પધાર્યા છે. આ બેઠકો દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે રવાન્ડાના સંરક્ષણ મંત્રી મેજર જનરલ આલ્બર્ટ મુરાસિરા, આર્મેનિયાના સંરક્ષણ મંત્રી સુરેન પાપિકયાન અને માલદીવના સંરક્ષણ મંત્રી મતી મારિયા અહેમદ દીદી સાથે બેઠક યોજી હતી.

આ બેઠક દરમિયાન સંરક્ષણ સહયોગના સમગ્ર સ્પેક્ટ્રમની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સંબંધિત દેશો સાથે પરસ્પર ફાયદાકારક સહયોગને વિસ્તારવા માટેની તકો ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
