સુરતમાં ડાયમંડ કંપનીએ દિવાળી ગિફ્ટમાં આપી કાર અને ફ્લેટ
સુરત, 20 ઓક્ટોબરઃ તમે અત્યારસુધી દિવાળીના તહેવારમાં દિવાલી ધમાકા અથવા તો પછી બમ્પર ઓફર વિશે સાંભળ્યું હશે, પરંતુ અમે તમને એક એવી ઓફર અંગે જણાવા જઇ રહ્યાં છીએ, જેને સાંભળીને તમે સ્વપ્નની દૂનિયામાં ખોવાઇ જશો. જીહાં, સુરતમાં એક ડાયમંડ એક્સપોર્ટ કંપની હરેક્રિષ્ણા એક્સપોર્ટ્સે પોતાના કર્મચારીઓને દિવાળીના અવસરે બોનસના રૂપમાં કાર, ફ્લેટ અને હીરાના ઘરેણા ભેટ સ્વરૂપે આપ્યા છે.
દિવાળીમાં આ પ્રકારની ભેટ અંગે કોઇ સ્વપ્નમાં પણ નહીં વિચારનારા કર્મચારીઓની ખુશી બેવડી ત્યારે થઇ ગઇ જ્યારે કંપનીએ દિવાળીના અવસરે કર્મચારીઓના હાથમાં કાર અને ફ્લેટની ચાવી આપી દીધી. કંપનીના માલિક સાવુભાઇ ઢોળકિયાએ જ્યારે ભેટોની જાહેરાત કરી તો લોકોની વિશ્વાસ ન રહ્યો. કંપનીના માલિકે આ ભેટ અંગેની જાહેરાત કંપનીને થયેલા જોરદાર નફા બાદ કરી છે.
સુરતમાં ડાયમંડ એક્સપોર્ટ કંપનીના માલિક સાવુભાઇએ કહ્યું કે, કંપનીમાં કાર્યરત કર્મચારીઓના પ્રદર્શનના કારણે કંપનીને ઘણો ફાયદો થયો છે, જેના કારણે કર્મચારીઓને દિવાળીની ભેટ આપવા માટે 50 કરોડ રૂપિયાનું બજેટ સેટ કરવામાં આવ્યું હતું. જે હેઠળ 491 કર્મચારીઓને કાર્સ, 525 કર્મચારીઓને હીરાના ઘરેણા અને 200 કર્મચારીઓને ફ્લેટ આપવામાં આવ્યા છે. દિવાળીના અવસરે કંપની દ્વારા આપવામાં આવેલી આ પ્રકારની ભેટ અને બોનસથી કર્મચારીઓની ખુશીનો પાર રહ્યો નહોતો. આ પળની તસવીરો અહીં નીચે સ્લાઇડરમા આપવામાં આવી છે.(તસવીર સૌજન્યઃ ફેસબુકમાંથી)

કાર અને ફ્લેટની ભેટ
કંપનીએ દિવાળીના અવસરે કર્મચારીઓના હાથમાં કાર અને ફ્લેટની ચાવી આપી દીધી. કંપનીના માલિક સાવુભાઇ ઢોળકિયાએ જ્યારે ભેટોની જાહેરાત કરી તો લોકોની વિશ્વાસ ન રહ્યો. કંપનીના માલિકે આ ભેટ અંગેની જાહેરાત કંપનીને થયેલા જોરદાર નફા બાદ કરી છે.

-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?

Click it and Unblock the Notifications