Priyanka Gandhi PM Modi પર વરસી, પુછ્યુ-કર્ણાટકમાં 40 ટકા કમીશન અને લૂટના સમયે શુ કરી રહ્યા હતા.
Priyanka Gandhi PM Modi પર હૂમલો કર્યો હતો. કર્ણાટકામાં ચૂંટણી 2023 માટે સભા દરમિયાન કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાધી વાડ્રાે કલબર્ગીમાં ભઆજપા પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યુ કે, "આ લોકોએ છેલ્લા ત્રણ વર્ષઓમાં પોતાની છબી 40 ટકા સરકારના રૂપમાં બનાવી છે"

MLA ના દિકરા પાસેથી કરોડો મળી આવ્યા
પ્રિયંકાએ કહ્યુ કે, આખુ કર્ણાટકા જાણે છે કે, ઠેકેદારો અને ખેડુતોએ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે ધારાસભ્યોના દિકરાના ઘરેથી કરોડોની નકદી મળી આવી છે. તેના પર ધારાસભ્યે પરેડ કાઢી, અંહિયા ઝુઠ અને લુટ છે.
પીએમ મોદી પર કટાક્ષ કરતા પ્રિયંકાએ કહ્યુ કે, મોદીજીએ કહ્યુ કે તેમણે એક સપનુ જોયુ હતુ. કે, તે કર્ણાટકાને સૌથી વિકસિત રાજ્ય બનાવશે. આ તેમની ભાજપ સરકાર હતી જેણે કર્ણાટકને લૂટ્યુ છે.
પ્રધાનમંત્રીને ધારદાર સવાલ કરતા સીરીજમાં પ્રિયંકાએ પુછ્યુ કે, જ્યારે કર્ણાટકમાં લૂટ થિ રહી હતી. તો શુ પીએણ સપના જોઇ રહ્યા હતા.? પ્રિયંકા ગાંધી વાડ્રા પ્રધાનમંત્રીને જણવા માગતી હતી કે, તે શુ કરી રહ્યા છે?
આ પહેલા પ્રિયંકા પ્રધાનમંત્રી મોદીને આડ હાધે લીધા હતા. એક સભામાં પીએમના 91 ગાળનો ઉલ્લેખ કરીને પ્રિયંકાએ કહ્યુ હતુ કે, દેશના પ્રધાનમંત્રી જનતા સામે રડતા સારા ના લાગે












Click it and Unblock the Notifications
