ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યના આ વિસ્તારોમાં આગામી બે દિવસ વરસાદની આગાહી!
રાજ્યમાંથી ચોમાસુ ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે ત્યારે હવે હવામાન વિભાગે ખેડૂતો માટે માઠા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ : રાજ્યમાંથી ચોમાસુ ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે ત્યારે હવે હવામાન વિભાગે ખેડૂતો માટે માઠા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગનું માનીએ તો, આગામી બે દિવસ રાજ્યના અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં હળવા ઝાપટા પડવાની સંભાવના છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. અહીં તમને જણાવી દઈએ કે, છેલ્લા બે દિવસથી રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા મહેસાણા, રાજપીપળા, કેવડિયા, તિલકવાડા, ડેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે.
હાલ રાજ્યમાં પાકની કાપણીની સિઝન ચાલી રહી છે ત્યારે હવે વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. જો હાલ રાજ્યમાં વધારે વરસાદ નોંધાય તો મોટુ નુકસાન થઈ શેક છે. રાજ્યમાં હાલ બાજરો, મગફળી અને કપાસ સહિતના ચોમાસુ પાક તૈયાર થઈ ગયા છે. જો કે સૌથી સારા સમાચાર એ છે કે, હવામાન વિભાગે 9 ઓક્ટોબર બાદ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
