ફેસબૂકની દોસ્તી લગ્ન સુધી પહોંચી, પરંતુ 7 ફેરા લેતા જ તલાક
આફ્રિકામાં નોકરી કરી રહેલા ગુજરાતના ખેડા જિલ્લાના એક યુવકને ફેસબૂક પર ગોંડલની યુવતી સાથે પ્રેમ થઇ ગયો. બંનેની દોસ્તી લગ્ન સુધી પહોંચી ગઈ.
આફ્રિકામાં નોકરી કરી રહેલા ગુજરાતના ખેડા જિલ્લાના એક યુવકને ફેસબૂક પર ગોંડલની યુવતી સાથે પ્રેમ થઇ ગયો. બંનેની દોસ્તી લગ્ન સુધી પહોંચી ગઈ. બંનેના પરિવાર લગ્ન માટે રાજી પણ થઇ ગયા. લગ્નના દિવસે મંડપ પર તેમને દુલ્હા-દુલ્હન કરીને સાત ફેરા પણ લઇ લીધા. પરંતુ બંને પક્ષમાં કોઈ વાતને લઈને વિવાદ થઇ ગયો. આ વિવાદ એટલો બધો વધી ગયો કે જે મંડપમાં થોડા સમય પહેલા લગ્ન થયા હતા, તે મંડપમાં થોડી જ મિનિટોમાં બંનેના તલાક કરાવી દીધા.
આ પણ વાંચો: ગુજરાતમાં ભૂમિ-અધિગ્રહણ થયું તો ખેડૂતો દરિયામાં ખેતી કરવા લાગ્યા

બંનેએ ફેરા ફર્યા અને ભોજન સુધી પહોંચ્યા
પોલીસ ઘ્વારા મળેલી જાણકારી અનુસાર યુવક અને યુવતીના પ્રેમને કારણે બંને પરિવારો નજીક આવ્યા ગયા/ શનિવારે રાત્રે છોકરાવાળા લગ્ન કરવા માટે ગોંડલ પહોંચ્યા, જ્યાં લગ્નની વિધિ શરુ થઇ અને બંનેએ ફેરા પણ ફરી લીધા. ત્યારે જ ભોજનના સમયે છોકરા અને છોકરી પક્ષ વચ્ચે કોઈ વાતને લઈને ઝગડો થયો. આ દરમિયાન પોલીસ પહોંચી પરંતુ ઝગડો પ્રેમમાં ના બદલાયો.

લગ્નના મંડપ પર જ તલાક
આખો મામલો એટલો બધો ગરમાયો કે પોલીસ બોલાવવી પડી. એટલું જ નહીં પરંતુ તે મંડપ પર જ બંનેના તલાક કરાવવા પડ્યા. આ બધું જોઈને લગ્નમાં શામિલ થવા આવેલા મહેમાન પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

પોત પોતાનો સમાન સમેટયો
પોલીસના હસ્તક્ષેપ પછી બંને પક્ષોએ પોતાના વકીલને બોલાવી લીધા. લગ્ન માટે એકબીજાને આપેલી વસ્તુઓની અદલાબદલી પણ શરુ થઇ ગઈ. સાત ફેરા થયાના થોડી જ મિનિટમાં બંનેના તલાક કરાવી દેવામાં આવ્યા. બંનેના કોર્ટમાં થયેલા લગ્ન માટે પણ તલાકની કાર્યવાહી શરુ થઇ ચુકી છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી






Click it and Unblock the Notifications
