કોએબ્તુર રેન્જના ડીઆઇજી વિજય કુમારે ખુદને ગોળી મારીને કરી આત્મહત્યા
તમિલનાડુમાં હેરાન કરાન મામલો સામે આવ્યો છે. અંહિયા એક વિર્ષ્ઠ આઇપીએસ અધિકારીએ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. રિપોર્ટ્સ અનુસાર આઇપીએસ અધિકારી ડીઆઇજી વિજય કુમારે ખુદને સર્વિસ પિસ્ટલથી ગોળી મારી દિધી હતી. ત્યાર બાદ ઘટનાસ્થળે જ તેની મૌત થઇ ગઇ હતી.

જો કે, હજી સુધી એ વાતની ખબર નથી પડી કે શા માટે તેમના દ્વારા પોતાની જાતને ગોળી મારી. જણાવી દઇએ કે, વિજય કુમાર 2009 બેચના આઇપીએસ અધિકારી હતી. તે કાંચીપુર, કુડ્ડુાલોર, નાગપટ્ટિમ અને તિરુવરુર જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે કામ કરતા હતા.
વિજય કુમારના કોયબદુર રેજના ડીઆઇજી આ વર્ષે જ નિયુક્તિ કરવામાં આવી હતી. આ પહેલા તે ચેન્નઇમાં તૈનાત હતા. અંહિયા તે પોલીસ ઉચ્ચાયુક્ત પદ પર હતા.












Click it and Unblock the Notifications
