રાજકોટઃ મિત્રની ફિયાન્સી પર બળાત્કાર કરી ક્લીપ બનાવી

ગુજરાતમાં ચોંકાવી નાખે તેવી એક ઘટના સામે આવી છે. આખી ઘટના રાજકોટની છે. જ્યાં એક સગીરા પર બળાત્કાર કરવામાં આવ્યો છે. બસસ્ટેન્ડ પાછળ આવેલા ગેસ્ટ હાઉસમાં એક સગીરા પર દુષ્કર્મ ગુજારાયો હોવાની ઘટના સામે આવી. બળાત્કાર જેને કર્યો છે તે કોઈ બીજો નહિ પરંતુ તે સગીરાના ફિયોન્સેનો જ મિત્ર છે.

rape

સગીરા સાથે આ આરોપીની ઓળખ તેના ફિયોન્સે ઘ્વારા થઇ હતી. આરોપી નૂપેન સોલંકી તેના ફિયોન્સેનો જ મિત્ર છે. નૂપેન સોલંકીને જયારે તે સગીરાનો મોબાઈલ નંબર મળ્યો ત્યારે તેને સગીરાને મેસેજ કરવાના શરૂ કરી દીધા.

rape

આરોપીએ પોતાની મિત્રની ફિયાન્સીને વોટ્સએપ દ્વારા ભોળવી ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. ત્યાં તેને સગીરા પર બળાત્કાર ગુજાર્યો અને તેના નગ્ન ફોટો પણ પાડ્યા.

rape

અહ્યાં નૂપેન નામના આરોપીએ દુષ્કર્મ આચરી બિભત્સ ક્લીપ બનાવી હતી. આ અંગે સગીરાએ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે. સગીરાએ પોલીસને જણાવ્યું કે નૂપેન સોલંકીએ તેને ધમકી આપી હતી કે જો તે કોઈને પણ આ વિશે જાણ કરશે તો તે કલીપ તેના પિતા સહીત બધાને જ વાયરલ કરી દેશે.

rape
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X