શુ SAD સુખબિંર સિહ બાદલના નેતૃત્વમાં એકજુટ રહેશે ? ભાવુક અપિલમાં માફી માગતા જોવા મળ્યા
શિરોમણી અકાલી દલની ઓળખ પજાબ સહિત દેશના રાજનીતિમાં વિશેષ દખલ રાખનાર પાર્ટીની રહી છે. ક્યારેક ભાજપની મુખ્ય સહયોગી પાર્ટી રહેલી SAD વિખરવાના કગાર પર છે.

SAD શુખબિર સિહ બાદલના નેતૃત્વમાં રાજકીય ઓળખ બચાવવાની લાડાઇમાં લડતી જોવા મળી હતી. એવુ એટલા માટે કેમ કે, બાદલે પાર્ટી છોડીને જઇ રહેલા નેતાઓને એકજુટ રહવેા અને બીજા દળમાં જઇ ચુકેલા નેતાઓને પરત શિરોમણી અકાલી દળમાં પરત ફરવાની અપિલ કરી હતી .
શિરોમણી અકાલી દળ અધ્યક્ષ સુખબીર સિહ બાદલે ગુરુવારે કહ્યુ કે, " છેલ્લા અમુક વર્ષોમાં અકાલી દળને છોડી ચુકેલા તમામ નેતાઓને અપીલ કરુ છુ કે, તે પાર્ટીમાં ફરી પરત ફરે"
વીડિયો અપિલમાં શુ કહ્યુ શિરોમણી નેતાઓએને ઇમોશનલ કનેક્ટ બનાવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા. તેમણે કહ્યુ કે," જો મારાથી કોઇ ભૂલ થઇ હોય તો હુ તમારી માફી માગુ છુ"જણાવી દઇએ કે, પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં SADનો સુપડા સાફ થઇ ગયા હતા.
#WATCH | I appeal to all those leaders who left Akali Dal in the past few years to rejoin the party. I apologise to them if I have committed a mistake: Shriromani Akali Dal President, Sukhbir Singh Badal pic.twitter.com/cYuIBWYm8n
— ANI (@ANI) June 8, 2023
શિરોમણી અકાલી દળ રાજનીતિક રુપથી સ્પર્શ સંઘર્ષ કરી રહી છે. તેનો અંદાજ તે વાથી લગાવી શકાય કે, કે, 1997 માં 37 ટકા કરતા વધારે વોટ શેર વાળી પાર્ટી આ વખતે ફખ્ટ 18.4 ટકા વોટરોનો સાથ મળ્યો હતો.












Click it and Unblock the Notifications
