જુઓ, FB પર ગુજરાત ચૂંટણીઓ અંગે લોકોની ક્રિએટિવિટી

ગાંધીનગર, 11 ડિસેમ્બર : ગુજરાતમાં ચૂંટણીની ગરમી વધતી જાય છે તેમ તેમ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ગુજરાત અંગે લોકોની ક્રિએટિવિટી પણ વધતી ચાલી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રચારની સાથે ફેસબુકની એક્ટિવિટીમાં ગુજરાતના નરેન્દ્ર મોદી સૌથી વધારે ચર્ચામાં છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી ક્રિએટિવિટીના કેટલાક નમૂના અહીં રજૂ કરવામાં આવ્યા છે...

મોદી એક્કો, રાહુલ ગાંધી છક્કો!

મોદી એક્કો, રાહુલ ગાંધી છક્કો!

તાશની રમતમાં એક્કા અને છક્કાનું સ્થાન શું છે તે સૌકોઇ સારી રીતે જાણે છે. અહીં તેનો ઉપયોગ કરીને લોકોને સૂચક સંકેત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બેવકૂફ કોણ બનાવે છે?

બેવકૂફ કોણ બનાવે છે?

ગુજરાતમાં નરેન્દ્ર મોદીના જેટલા ચાહકો છે, તેટલા જ ટીકાકારો પણ છે. અહીં એક વ્યક્તિએ પોતાનો આક્રોશ આ રીતે વ્યક્ત કર્યો છે.

દબંગ નરેન્દ્ર મોદીનો દબદબો

દબંગ નરેન્દ્ર મોદીનો દબદબો

નરેન્દ્ર મોદીને ગુજરાતના હીરો માનનારા કેટલાક લોકોએ મોદીને સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ દબંગ-2 સાથે જોડીને આવી ક્રિએટિવિટી બતાવી.

CM = PM

CM = PM

અહીં નરેન્દ્ર મોદીનું ગણિત જોવા મળે છે. ભાજપને ગુજરાત ઇલેક્શનમાં 151 બેઠકો મળે તો ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પર પહોંચ્યા જ સમજો.

હમ સાત સાથ હૈ

હમ સાત સાથ હૈ

રાજકારણમાં કોઇ દુશ્મન નથી, કોઇ દોસ્ત નથી. રાજકારણમાં તો બસ આવું જ છે, હમ સાત સાથ હૈ.

કોંગ્રેસની રેસ ફોર વિદેશી

કોંગ્રેસની રેસ ફોર વિદેશી

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસમાં સમયની સાથે સ્થિતિમાં કેવું પરિવર્તન આવ્યું છે તે એક પણ શબ્દ બોલ્યા વગર અહીં કહેવામાં આવ્યું છે.

આપકે પાસ ક્યા હૈ?

આપકે પાસ ક્યા હૈ?

ગુજરાતની ચૂંટણીમાં વિકાસના મુદ્દે આક્ષેપ પ્રતિઆક્ષેપની સાથે એક અન્ય મુદ્દો પણ ચર્ચામાં છે. આ મુદ્દો છે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીના લાડકા જમાઇ રોબર્ટ વાઢેરા. વાઢેરાએ મેળવેલી સવલતો પાછળનું રહસ્ય અહીં છતું કરવામાં આવ્યું છે.

ચાલતો રહેજે

ચાલતો રહેજે

શું કહેશો? મૌન રહેવાનું પસંદ કરતા આપણા વડાપ્રધાન ડૉ મનમોહન સિંહે કંઇક કહેવા કે કંઇક બોલવા જેવું રાખ્યું છે ખરું?

કેશુબાપાના છબછબીયા

કેશુબાપાના છબછબીયા

ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી નેતા કેશુભાઇ પટેલ આજે તો ગુજરાત પરિવર્તન પાર્ટીના નામે પાણીમાં છબછબીયા કરી રહ્યા છે. જોઇએ બાપાના છબછબીયાના છાંટા મોદી પર ઉડી શકે છે કે નહીં.

ગુજરાત ફાફડા ગાંઠિયા પાર્ટી

ગુજરાત ફાફડા ગાંઠિયા પાર્ટી

તમને જીપીપી માટે આ સિવાય બીજું કોઇ નામ સૂઝે તો અમને ચોક્કસ જણાવજો.

લીડર અને નેતા

લીડર અને નેતા

મતદારોએ નિર્ણય લેવાનો છે તેમણે સૂકાન કોને સોંપવી છે, લીડરને કે નેતાને?

ઇવીએમ મતલબ...

ઇવીએમ મતલબ...

ફેસબુક પર પ્રચાર માટેની એક રીત આવી પણ છે...

ખર્ચ તો કરવો પડે, પણ પરિણામ અગત્યનું છે

ખર્ચ તો કરવો પડે, પણ પરિણામ અગત્યનું છે

ચૂંટણી હોય અને તુલના ના થાય એ તો શક્ય જ નથી. ચૂંટણી મતોની સાથે તુલનાનું પણ રાજકારણ છે. કેવી રીતે?, આવી રીતે...

જબ તક હૈ...

જબ તક હૈ...

ફિલ્મી સવાલો , ફિલ્મી જવાબો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X