BRTSના સથવારે સાઉથ સ્ટાર નાગાર્જુને નિહાળ્યું અમદાવાદ
અમદાવાદ, 25 માર્ચઃ દક્ષિણની ફિલ્મોના સુપર સ્ટાર નાગાર્જુને ગઇ કાલે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે ગુજરાતના મુખ્યપ્રધાન દેશના વડાપ્રધાન પણ બને. મોદી સાથે મુલાકાત કર્યાના બીજા દિવસે તેમણે ગુજરાતની મેગા સિટી અને ઝડપથી વિકસતા શહેર અમદાવાદની યાત્રા કરી હતી.
આ યાત્રાની ખાસ વાત એ છે કે તેમણે એક સામાન્ય નાગરિકની જેમ અમદાવાદમાં સફળ નીવડેલી બીઆરટીએસ સેવાનો લાભ લીધો હતો અને શહેરના પ્રમુખ વિસ્તારોને નીહાળ્યા હતા. તેમણે શહેરને આગવી ઓળખ અપાવતા કાંકરિયા લેક, રિવર ફ્રન્ટ સહિતના પ્રવાસન આકર્ષણ ધરાવતા સ્થળોની મુલાકાત લીધી હતી અને એ સ્થળો અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેમણે પંસુરી ગામની પણ મુલાકાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાગાર્જુન દ્વારા મોદી સાથે મુલાકાત કરવામાં આવ્યા બાદ એવી તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યાં હતા કે નાગાર્જુન ભાજપ સાથે જોડાઇ શકે છે, તો બીજી એ વાત પણ બહાર આવી હતી કે તેઓ તેમના પત્નીને ભાજપની ટીકીટ પર ચૂંટણી લડાવવા માગી રહ્યાં છે. તેઓ ભાજપમાં જોડાશે કે કેમ એ તો આવનારા સમયમાં માલુમ પડશે, પરંતુ જે રીતે તેઓએ અમદાવાદની મુલાકાત કરી છે તેના પરથી લાગી રહ્યું છે કે તેઓ ગુજરાતમાં થયેલા વિકાસને પણ નીહાળવા માગતા હશે. તો ચાલો તસવીરો થકી જોઇએ નાગાર્જુનની અમદાવાદ મુકાલાતને.

નાગાર્જુને નીહાળ્યું અમદાવાદ
દક્ષિણની ફિલ્મોના સુપર સ્ટાર નાગાર્જુને ગઇ કાલે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

નાગાર્જુને નીહાળ્યું અમદાવાદ
મુલાકાત બાદ તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે ગુજરાતના મુખ્યપ્રધાન દેશના વડાપ્રધાન પણ બને. મોદી સાથે મુલાકાત કર્યાના બીજા દિવસે તેમણે ગુજરાતની મેગા સિટી અને ઝડપથી વિકસતા શહેર અમદાવાદની યાત્રા કરી હતી.

નાગાર્જુને નીહાળ્યું અમદાવાદ
આ યાત્રાની ખાસ વાત એ છે કે તેમણે એક સામાન્ય નાગરિકની જેમ અમદાવાદમાં સફળ નીવડેલી બીઆરટીએસ સેવાનો લાભ લીધો હતો અને શહેરના પ્રમુખ વિસ્તારોને નીહાળ્યા હતા.

નાગાર્જુને નીહાળ્યું અમદાવાદ
નાગાર્જુન દ્વારા મોદી સાથે મુલાકાત કરવામાં આવ્યા બાદ એવી તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યાં હતા કે નાગાર્જુન ભાજપ સાથે જોડાઇ શકે છે

નાગાર્જુને નીહાળ્યું અમદાવાદ
તો બીજી એ વાત પણ બહાર આવી હતી કે તેઓ તેમના પત્નીને ભાજપની ટીકીટ પર ચૂંટણી લડાવવા માગી રહ્યાં છે.

નાગાર્જુને નીહાળ્યું અમદાવાદ
તેઓ ભાજપમાં જોડાશે કે કેમ એ તો આવનારા સમયમાં માલુમ પડશે, પરંતુ જે રીતે તેઓએ અમદાવાદની મુલાકાત કરી છે તેના પરથી લાગી રહ્યું છે કે તેઓ ગુજરાતમાં થયેલા વિકાસને પણ નીહાળવા માગતા હશે.

નાગાર્જુને નીહાળ્યું અમદાવાદ
દક્ષિણની ફિલ્મોના સુપર સ્ટાર નાગાર્જુને ગઇ કાલે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી

નાગાર્જુને નીહાળ્યું અમદાવાદ
તેમણે શહેરને આગવી ઓળખ અપાવતા કાંકરિયા લેક, રિવર ફ્રન્ટ સહિતના પ્રવાસન આકર્ષણ ધરાવતા સ્થળોની મુલાકાત લીધી હતી

નાગાર્જુને નીહાળ્યું અમદાવાદ
આ ઉપરાંત તેમણે પંસુરી ગામની પણ મુલાકાત કરી હતી

નાગાર્જુને નીહાળ્યું અમદાવાદ
મુલાકાત બાદ તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે ગુજરાતના મુખ્યપ્રધાન દેશના વડાપ્રધાન પણ બને. મોદી સાથે મુલાકાત કર્યાના બીજા દિવસે તેમણે ગુજરાતની મેગા સિટી અને ઝડપથી વિકસતા શહેર અમદાવાદની યાત્રા કરી હતી.

નાગાર્જુને નીહાળ્યું અમદાવાદ
આ યાત્રાની ખાસ વાત એ છે કે તેમણે એક સામાન્ય નાગરિકની જેમ અમદાવાદમાં સફળ નીવડેલી બીઆરટીએસ સેવાનો લાભ લીધો હતો અને શહેરના પ્રમુખ વિસ્તારોને નીહાળ્યા હતા.

નાગાર્જુને નીહાળ્યું અમદાવાદ
યાત્રાની ખાસ વાત એ છે કે તેમણે એક સામાન્ય નાગરિકની જેમ અમદાવાદમાં સફળ નીવડેલી બીઆરટીએસ સેવાનો લાભ લીધો હતો અને શહેરના પ્રમુખ વિસ્તારોને નીહાળ્યા હતા
-
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો












Click it and Unblock the Notifications
