For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરમાં ફરજ ભજાવતા SRP જવાનને ડબલ મર્ડર કેસમાં આજીવન કેસની સજા

ગાંધીનગરમાં રેહતા એસારપી જવાને પોતાની પત્ની અને પુત્રીના હત્યા કરીને તેના ટુકડા કરીના નાખ્યા હતા. પોતાની પ્રેમિકા સાથે લગ્ન કવા માટે પોતાની નિર્દેશ દિકરીના પણ હત્યા કરી નાખી હતી.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર જિલ્લમાં થઇલે ચકચારી હત્યામાં એસઆરપી જાવાનને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવી છે. ગાંધીનગર મોડાસા કોર્ટે ડબલ મર્ડર કેસમાં એસઆરપી જાવાનને આ સજા સંભળાવી છે. એસઆરપી જવાને પોતાની પત્ની અને માસુ દિકરીના 21 ટુકડા કરીને ભીલોડામાં ફેકી દિધા હતા. આ ટુકડા પ્લાસ્ટિકની બેગમાં ભરીને વતન ભીલોડાના શંકરપુરા ગામની સીમાં આવેલ એક ખેતરમાં આરોપીએ નાખી દિધા હતા. આ ઘટના 10 વર્ષ પહેલા બની હતી.આ કેસની સૂનવણી મોડાસા કોર્ટમાં ચાલતી હતી. કોર્ટમાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

COURT

2013 માં ભીલોડાના વતની અને ગંધીગરમાં એસઆરપી જવાન તરીકે નોકરી કરતા અરવિદ મસ્તાજી ડામોર આરોપીએ પોતાની પત્ની અને બાળકી હોવા છતા બીજા પ્રેમ લગ્ન કરી લીધા હતા. પહેલી પત્નીથી છુટકારો મેળવવા માટે બેરહેમથી પત્ની અને પોતાની 5 વર્ષની દિકરીની ઠંડે કલેજે હતયા કરી નાખી હતી. તેના 21 ટુકડા કરી નાખીને ભીલોડાની સીમાં એક ખેતરના કુવામાં નાખી દિધા હતા.

English summary
SRP solder murder his wife and 5 year old daughter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X