For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Surat MNC Result 2021 Live: સુરત વોર્ડ 2માં AAP પેનલની જીત

Surat MNC Result 2021 Live: સુરત મનપાની 120 બેઠકોના આજે પરિણામ, મત ગણતરી હાથ ધરાઈ

|
Google Oneindia Gujarati News

- સુરત વોર્ડ 2માં અમરોલી, મોટા વરાછામાં આમ આદમી પાર્ટીની આખી પેનલ જીતી

- વોર્ડ નંબર 1 જહાંગીપુરા, વરીયાવમાં ભાજપની પેનલની જીત. ઉમેદવાર ગીતાબેન જીતેન્દ્ર સોલંકી ભાવિનીબેન ભાવિન પટેલ, અજીતભાઈ ઈશ્વરભાઈ પટેલ, રાજેન્દ્ર ગોવનભાઈ પટેલની જીત થઇ

- વોર્ડ નં : 15 કરંડ, મગોબમાં ભાજપની પેનલની જીત. મનિષાબેન આહિર, રૂપાબેન ભાર્ગવભાઇ પંડયા રાજેશભાઈ હરજીભાઇ જોળીયા, ધર્મેન્દ્ર હરીભાઈ ભાલાળાની જીત

- વોર્ડ નબર ૬માં બીજેપી જીતી, જયશ્રીબેન રાજનભાઈ વરીયા, અનિતાબેન યશોધર દેસાઈ, દક્ષેશકુમાર કિશોરભાઈ માવાણી, અને ઘનશ્યામભાઈ ગોવિંદભાઈ સવાણીની જીત

-સુરત : વોર્ડ નબર ૨૫માં ભાજપની પેનલ જીતી. વોર્ડ નબર 25 લીંબાયત, ઉધના યાર્ડ, કવિતાબેન વીરસ્વામી એનગંદુલા, ખુશ્બુ ભુષણ પાટીલ, પ્રકાશભાઈ ગજાનન વાકોડીકર, વિક્રમ પોપટ પાટીલની જીત

- સુરત વોર્ડ નંબર 16માં 8 રાઉન્ડમાં ભાજપ પેનલ આગળ

- સુરત વોર્ડ 16માં 6 રાઉન્ડમાં 3 આપ અને 1 ભાજપમાં, કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિ ડાંગરની હાર થઈ છે.

- સુરતઃ વોર્ડ નંબર 28-29 પર ભાજપ આગળ, વોર્ડ નંબર 23 પર ભાજપ આગળ.

- સુરતમાં કોંગ્રેસ કરતાં પણ આપનું પરફોર્મન્સ સારું, સુરતમાં ભાજપ 40, આમ આદમી પાર્ટી 18 અને કોંગ્રેસ 10 બેઠક પર આગળ.

- સુરતઃ વોર્ડ 23 બમરોલીથી ભાજપ આગળ, ગીતા રબારીને 15 હજારથી વધુ મત

- વોર્ડ 13માં કોંગ્રેસ બાળુ સુર્વેની જીત, સતત ત્રીજી વખત કોર્પોરેટર બન્યા, જ્યારે ત્રણ બેઠક પર ભાજપની જીત

- સુરત : વોર્ડ નમ્બર 4માં આપના ઉમેદવાર કુંદન બેનને 7000થી વધુ મત

- સુરત : વોર્ડ 2, 4, 8 , 18 માં આમ આદમી પાર્ટી આગળ

- સુરતમાં ભાજપ 12, કોંગ્રેસ 2 અને આમ આદમી પાર્ટી 3 બેઠકો પર આગળ

- સુરત વોર્ડ નંબર 25માં ચારેય બેઠકમાં કોંગ્રેસ આગળ

- સુરતની 12 સીટ પર ભાજપ આગળ જ્યારે 2 સીટ પર કોંગ્રેસના ઉમેદવારો આગળ

- સુરતમાં વોર્ડ નંબર 21માં ભાજપ- કોંગ્રેસના બે-બે ઉમેદવારો આગળ

-શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ 3 સીટ પર આગળ

- સુરતમાં કુલ 120 સીટ પર મતગણતરી થઈ રહી છે, બહુમતી માટે કોઈપણ પક્ષે 61 સીટની જરૂર

- સુરતમાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ. વોર્ડ નંબર 20માં ભાજપના ઉષાબેનને 50 વોટ મળ્યા, કોંગ્રેસના ઉમેદવારને 50 વોટ મળ્યા

surat

ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામ આવી જશે. સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાશે જે અંતર્ગત વડોદરા મત ગણતરી કેન્દ્રો પર પોસ્ટલ બેલેટ્સની પેટીઓ પહોંચાડી દેવામાં આવી છે. સુરતમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરતની કુલ 120 બેઠકો પર થયેલ ચૂંટણી માટે આજે મત ગણતરી થનાર છે. સૌથી પહેલાં બેલેટ પેપરની મત ગણતરી શરૂ થશે જે બાદ ઈવીએમ પર મત ગણતરી હાથ ધરાશે.

Vadodara MNC Result 2021 Live: વડોદરાના 19 વોર્ડની 76 બેઠકો પર મત ગણતરીVadodara MNC Result 2021 Live: વડોદરાના 19 વોર્ડની 76 બેઠકો પર મત ગણતરી

Jamnagar MNC Result 2021 Live: જામનગરમાં 236 ઉમેદવારોના ભાવીનો આજે ફેસલોJamnagar MNC Result 2021 Live: જામનગરમાં 236 ઉમેદવારોના ભાવીનો આજે ફેસલો

Ahmedabad MNC Result 2021 Live: અમદાવાદની 191 સીટ પર મતગણતરી હાથ ધરાઈAhmedabad MNC Result 2021 Live: અમદાવાદની 191 સીટ પર મતગણતરી હાથ ધરાઈ

English summary
Surat Municipal Corporation Result 2021 Live:
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X