For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSTનો વિરોધ કરતા કપડાના વેપારીઓ પર પોલીસનો લાઠીચાર્જ

સુરતના વેપારીઓ પર પોલીસે વરસાવ્યો લાઠીચાર્જ. જીએસટીનો વિરોધ કરી રહ્યા હતા સુરતના કાપડ વેપારીઓ. પણ પોલીસે લાઠીચાર્જ કરતા લોકોના ટોળામાં થઇ ભાગદોડ.

|
Google Oneindia Gujarati News

એક તરફ જીએસટીનો સરળ અને સારા ટેક્સનું ઉપનામ આપી તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યાં જ બીજી તરફ વેપારીઓ હજી પણ આ ટેક્સને લઇને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છચે. અને આ જ વિરોધના કારણે સુરતના વેપારીઓને આજે લાઠી ખાવાનો વારો આવ્યો છે. ગુજરાતના સુરતમાં કપડાના વેપારીઓએ આજે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તેમની પર લાઠીચાર્જ કર્યો હતો.

Surat

જો કે લાઠીચાર્જ થતા જ વેપારીઓ ત્યાંથી ભાગી ઉઠ્યા હતા. અને આ કારણે ભાગમદોડ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે ખાલી ગુજરાતમાં જ નહીં જીએસટીના કારણે ભારતભરમાં વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં પોલીસ લાઠીચાર્જનો આ વીડિયો જુઓ અહીં...

English summary
Police baton charge on cloth traders in Surat, Gujarat who were protesting against GST
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X