વલસાડમાં દરિયાઇ માર્ગે 15 આતંકવાદીઓની ઘૂસણખોરી : IB

valsad-location-map
વલસાડ, 10 ઓગસ્ટ : દક્ષિણ ગુજરાતના દરિયાઇ માર્ગેથી કેટલાક આતંકવાદીઓ રાજ્યમાં ઘૂસ્યા હોવાની માહિતી આઇબી (ઇન્ટેલિજેન્સ બ્યુરો)એ આપી છે. ઇન્ટેલિજેન્સ બ્યુરો દ્વારા અપાયેલી આ માહિતીને પગલે વલસાડમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આઇબીએ આપેલી માહિતી પ્રમાણે વલસાડના દરિયાઈ માર્ગે 13થી 15 જેટલા આતંકવાદીઓ રાજ્યમાં ઘૂસ્યા છે. આઇબીની ચેતવણીને પગલે વલસાડના પોલીસ સુપ્રિટેન્ડેન્ટે તાબડતોડ બેઠક બોલાવી છે અને પોલીસકર્મીઓને સતર્ક રહેવાની સૂચના આપી છે.

માહિતીને પગલે દક્ષિણ ગુજરાતમાં પોલીસે સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો છે. આતંકવાદી હાફિઝ શઈદ દ્વારા ભારતના કેટલાક શહેરો પર આતંકવાદી હુમલો થવાની આશંકાને પગલે નવી દિલ્હી, મથુરા સહિતના શહેરો અગાઉથી એલર્ટ પર છે, ત્યારે રાજ્યમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની માહિતીને પગલે રાજ્ય પોલીસ સતર્ક થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X