For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટાયેલા 182 ધારાસભ્યોની સરેરાશ મિલકત 16 કરોડ રૂપિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થઇ ચૂકી છે અને 182 ધારાસભ્યો ચૂટાઇ પણ આવ્યા છે. ચૂટાયેલા ધારાસભ્યોની પ્રોફાઇલ પર નજર કરવામા આવે તો તેમની આવક, ગુનાહીત ઇતિહાસ સહિતની માહિતી મળે છે. તેના આધારે ગુજરાત ઇલેક્શન વોચ એસોસિએશન ફો

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થઇ ચૂકી છે અને 182 ધારાસભ્યો ચૂટાઇ પણ ાવ્યા છે. ચૂટાયેલા ધારાસભ્યોની પ્રોફાઇલ પર નજર કરવામા આવે તો તેમની આવક, ગુનાહીત ઇતિહાસ સહિતની માહિતી મળે છે. તેના આધારે ગુજરાત ઇલેક્શન વોચ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા એક રીપોર્ટ તૈયાર કરવામા આવ્યો છે.

ELECTION

ગુજરાત વિધાનસભામાં જીતેલા ધારાસભ્યોમાથી 151 ધારાસભ્યોની ઇંકમ 16.41 કરોડ રૂપિયા કરતા વધારે છે. 2017ની વિધાનસભામાં 182 ધારાસભ્યોમાથી સરેરાશ સંપત્તિ રૂપિયા 8.46 કરોડ હતી. આ વખતે 182 માથી 151 કરોડ પતિ ધારાસભ્યો છે. તો બીજી તપફ 40 સામે એક ગુનો તો નોંધાયેલો જ છે. 2017 માં સંખ્યા 47 હતા. આ વખતે 29 ઉમેદવારો એવા છે જેમની સામે ગંભીર ગુના નોધાયેલા છે. જેમા ભાજપના 156 માથી 20. કોગ્રેસના 17 માથી 4 અને આપના 5 માથી 2 સામે ગંભીર ગુના નાોધાયા છે. તો કુલ ચાર ઉમેદવારો પર મહિલા પર અત્યાચાર, ત્રણ ઉમેદવરા સામે હત્યાનો પ્રયાસના ગુના નોધાયેલા છે.

ભાજપના 26, કોગ્રેસના 9 અને અપક્ષ 2 અને સપાના એક ઉમેદવાર સામે ગુના નોધાઇ ચૂક્યા છે. ભાજપના 156 ઉમેદવારોની સરેરાશ મિલકત રૂપિયા 17.15 કરોડ , કોગ્રેસના 17 ઉમેવદારોની સરેરાશ મિલકત રૂપિયા 5.51 કરોડ અને આમ આદમી પાર્ટીના પાચ ઉમેદવારોની મિલકત 98. 70 લાખ છે. 3 અપક્ષ ઉમેદવારોની સરેરાશ આવત 63.94 કરોડ રૂપિયા છે. 182 માથી 40 ઉપર 1 કરોડ રૂપિયા સુધીનુ દેવુ છે.

English summary
The average property of 182 elected MLAs is Rs 16 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X