કેબિનેટની બેઠકમાં રાજ્યના સાર્વત્રીક વરસાદને લઇને સમીક્ષા કરવામાં આવશે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં પડી રહેલા સાર્વત્રીક વરસાદને લઇને સમીક્ષા કરવામાં આવષે. જુનાગઢ સહિતના સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે થયેલા નુક્સા તેમજ સહાયની સમીક્ષા કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીને લઇને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી આવતી કાળથી બે દિવસ માટે ગુજરાતા પ્રવાસે આવી રહ્યા છ. જેમા તે વિવિધ વિકાસના કામોનુ લોકાર્પણ કરશે.
આ સિવાય રાજ્યના આંખના વાયરસ ફેલાઇ રહ્યો છે. તેમાં રાજ્ય સરકારની કામીગીની સીક્ષા કરવામાં આવશે. તેમજ આ વાયરસને જલ્દી અટકાવા માટે કેવા પગલા લેવા જોઇએ તેની ચર્ચા કરવામાં આવશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
