કેબિનેટ બેઠકમાં આગમી વિધાનસભાના બજેટ સત્રને લઇને ચર્ચા કરવામાં આવશે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી આ બેઠકમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેમજ બજેટ સત્ર અને કોરોનાના નવા વેરિયન્ટને લઇને ચર્ચા કરવામા આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામં આવશે. સરકારી કામગીરી તેમજ તેના આયોજનને લઇને સમીક્ષા કરવામાં આવશે. ખેડૂતો દ્વારા શિયાળમાં દિવસે વીજળી આપવાની માગને લઇને પણ ચર્ચા થઇ શકે છે. તો આગીમી દિવોસમાં રાજ્યનું બજેટ સત્ર મળવાનું છે. તેને લઇને વિવિધ વિભાગોની તૈયારી પર ચર્ચા કરવામાં આવશે. કોરોનાના નવા વેરીયન્ટને લઇને સમીક્ષા કરવામાં આવશે.

Bhupendra patel

આ ઉપરાંત ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજાશે તેને લઇને પણ સમીક્ષા કરવામાં આવશે. આરોગ્યની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોરોનાનો નવા વેરીયન્ટ સામે રાજ્ય સરકારની કેવી તૈયારી છે તેને લઇને સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા દર અઠવાડીયે કોરોનાને લઇને એક સમીક્ષઆ બેઠકનું આયોજન અલગથી પણ કરવામાં આવતુ હોય છે તેમજ આરોગ્ય મત્રી દ્વારા રાજ્યના તમામ જીલ્લાઓમાં જે ઓક્સીજન પ્લાન્ટા ચાલુ છે કે નહી તેને લઇેન મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમજ લોકોને બુસ્ટર ડોઝ લઇ લેવા માટે પણ પ્રોત્સાહીત કરવાને લઇને પણ ચર્ચા થઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X