સરકારની ગંભીર ભૂલ, મૃત મામલતદારની બદલીનો કર્યો ઓર્ડર, અંતે ભૂલ સુધારવી પડી
મહેસુલી વિભાગ દ્વારા 24 જુલાઇના રોજ 14 મામલતદારોની બદલિનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. જેમા બે મહિના પહેલા મૃત્યુ પામેલા એક મામલતદારનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો હતો.

દિવંગત મામલતદાર કાંતિ ચરપોટની બદલીનો પરિવત્ર વાયરલ થતા જેના પર મહેસુલી અધિકારીનું ધ્યાન ગયુ હતુ ત્યાર બાદ તુરંત જ આ બદલીના ઓર્ડરમાં મૃતકના નામનો સમાવેશ થઇ ગયો છે તે બાબતનો ભૂલ સમાયા બાદ મહેસુલી વિભાગે બદલનો ઓર્ડર પાછો ખેંચી લીધો હતો. ત્યાર બાદ બદલીના ઓર્ડરમાં મૃતકનુ નામ બદલીને એચ.આર. રાઠોરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
