સુરેન્દ્રનગર: મોરસલ ડેમ 100 ટકા ભરતા નીચાણવાળા ગામોને અલર્ટ કરાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં હીરાસર ગામ પાસે આવેલ મોરસલ ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયો છે. ઉપરાંત ડેમની પુર્ણ જળસપાટી ૧૭૭ મીટર છે, જે સંપૂર્ણ ભરાઇ ગયેલ છે. તેમજ પાણીની ધીમી આવક ચાલુ છે તો ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ચોટીલા તાલુકાના હબીયાસર અને નાની મોરસલ તેમજ સાયલા તાલુકાના મંગલકુઈ, મોટી મોરસલ, સેખપર, સેજકપર અને ટીટોળા ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવે છે.

RAIN
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X