આમિર ખાનની કળશ પુજાની તસવીર જોઇને ફન્સ થયા ખુશ, ઓફિસથી વાયરલ થઇ તસવીર
આમિર ખાન હમેશા પોતાની ફિલ્મો સિવાય પણ કોઇ ના કોઇ રીતે ચર્ચામાંર હહેતો હોય છે. જેમ કે, અત્યારે તેની એક તસ્વીર વાઇરલ થઇ રહી છે જેમા તે પત્ની એક્સ પત્ની કિરણ રાવ સાથે પુજા કરતો નજર આવી રહ્યો છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડ
આમિર ખાન હમેશા પોતાની ફિલ્મો સિવાય પણ કોઇ ના કોઇ રીતે ચર્ચામાંર હહેતો હોય છે. જેમ કે, અત્યારે તેની એક તસ્વીર વાઇરલ થઇ રહી છે જેમા તે પત્ની એક્સ પત્ની કિરણ રાવ સાથે પુજા કરતો નજર આવી રહ્યો છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપી વાઇરલ થઇ રહી છે. આમિર ખઆન આ દરમિયાન પ્રોડક્શનની ઓફિસમાં હતો અને પોતાની એક્સ પત્ની કિરણ રાવ સાથે હિન્દુ રીત રિવાજ અનુસાર કલશ પુજા કરતો નજરે પડે છે.

આ સિવાય તેણે આરતી પણ કરી હતી. લાલસિંહ ચડ્ઢાના નિર્દેશક અદ્વૈત ચંદને પોતાની ઇન્સ્ટાગ્રામ હૈડલર પર આમીર ખાનની પુજા કરતો તસવીર સાથે અન્ય સ્ટાફની તસવીર પણ શેર કરી છે. આમિર ખાનના ફૈન્સ સતત આ તસવીર પર રિએક્ટ કરે છે. કેટલાય પ્રકારની વાત કરે છે. અમુક લોકોએ આમિર ખાનની તસવીરના વખાણ પણ કર્યા છે.
યુજરનું કહેવુ છે કે " આમિર ખાનની આ પ્રકારની હરકત પસદ આવે છે." અન્ય એક ફેન્સે લખ્યુ કે, "આ તસવીર શાાનદાર છે" લૂક્સની વાત કરીએ તો આમિર ખાન અત્યારે ઘણા જ અલગ લૂકમાં જોવા મળે છે. આમિર ખાન સ્વેટશર્ટ અને ડેનિમમા હતા અને સાથે નહેરુ ટોપી પણ લગાવી હતી. તેમજ સાથે તેમણે પોતાના ખંભે ચારો તરફ કપડુ પહેર્યુ હતુ.
આમિર ખાનનુ આ મરાઠી લૂક્સ સપંદ આવી રહ્યો છે. આમિરા ખાનની ફેન્સ ફોલોઇંગ ઘણી જ વધારે છે. અને તેમની ફિલ્મોને ફેન્સનો પ્રેમ પણ મળી રહ્યો છે. જો કે, થોડા ઘણા સમયથી સુપરસ્ટાર એક હિટની તાસમાં છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
