આવતી કાલે ધોરમ 12 સામાન્ય પ્રવાહની પરીણામ બોર્ડની વેબસાઇટ પરથી જાણી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, અને સંસ્કૃત માધ્યમનું પરીણામ આવતી કાલે 31 મે ના સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ તેઓના પરિણઆમ પરીક્ષાના બેઠક ક્રમાક એન્ટર કરીને મેળવી શકશે વિદ્યાર્થીઓ વૉટ્સએપ નબર 6357300971 પર પોતાનો બેઠક નબર મોકલીને પણ પરીણામ જાણી શકશે.
વિદ્યાર્થીઓને ગુણપત્રક અને એસ.આર શાળાવાર મોકલવામાં અંગેની જાણ હવે પછી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફ્તર ચકાસણી, નામ સુધારણઆ ગણ તુટ અસ્વીકાર અને પરીક્ષા પૂન ઉપસ્થિત થવા માટેની જરુરી સૂચના આગામી દિવસોમાં જાણ કરવાામા ંઆવશે.












Click it and Unblock the Notifications
