રાજ્યમાં 6 શહેરોના તાપમાનનાં ઘટાડો, અમદાવાદમાં આજે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામા આવેલ આગાહી અનુસાર આજે અદમાવાદમાં બોપરો બાદ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડવાની સંભવના છે. એક સાથે ત્રણ સિટમ સરજવાને લીધે ભર ઉનાળે વરસાદ પડશે. ત્રણ સિસ્ટમાં રાજસ્થાનને ઇડીને આવેલા વિસ્તારો સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઇ છે. ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયુ છુ. અને પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બનસ્ સર્જાયુ છે. 30 મે બાદ વાતાવરણ નોર્મલ થશે.

રાજ્યના 6 શહેરોમાં તપામાનનો પારો 40 ડિગ્રીને પાર પહોચી ગયો હતો. સૌથી વધાર ગરમી અમદાવાદમાં 42 ડિગ્રી નોધાઇ હતી. જ્યાં મહત્તમ તાપામાન 42.3 ડિગ્રી અને લઘુત્તમ તાપામાન 26 ડિગ્રી નોધાયુ હતુ. આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઇ જ ફેરફાર થવાની શક્યાત નહી હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
