રાજ્યની મહાનગર પાલિકાઓમાં રાજભાષા ગુજરાતીના ઉપયોગને વહીવટી તંત્રને તાકીદ

રાજ્યની તમામ આઠ મહાનગરપાલિકાઓમાં રાજભાષા ગુજરાતીનો બહોળો ઉપયોગ તેમજ તેને વધુને વધુ પ્રોત્સાહન મળે તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજય મંત્રી વિનોદભાઈ મોરડીયા દ્વારા તમામ મહાનગરપાલિકાઓના કમિશનરને તાકીદ કરવામાં

રાજ્યની તમામ આઠ મહાનગરપાલિકાઓમાં રાજભાષા ગુજરાતીનો બહોળો ઉપયોગ તેમજ તેને વધુને વધુ પ્રોત્સાહન મળે તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજય મંત્રી વિનોદભાઈ મોરડીયા દ્વારા તમામ મહાનગરપાલિકાઓના કમિશનરને તાકીદ કરવામાં આવી છે.

vinod moradiya

મંત્રી મોરડીયાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં રાજભાષા ગુજરાતીના બહોળા ઉપયોગ તેમજ વધુને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગત તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ જરૂરી ઠરાવ-સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ઠરાવમાં જણાવ્યા મુજબ વહીવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકાઓ અને તેના વિસ્તારમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ અન્ય ભાષાઓની સમકક્ષ અથવા અન્ય ભાષા કરતાં પ્રથમ નજરે સ્પષ્ટ રીતે દેખાઈ આવે તે રીતે થાય તે જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X