રાહુલ ગાંધી મોદી સમાજને લઇને શુ બોલ્યા હતા, કેમ કોર્ટના ધક્કા ખાવા મજબુર ?
ગુજરાત હાઇકોર્ટમાં કોગ્રેસના નેતા રાહુલ ગાધી વિરુદ્ધ ચાલી રહેલા બદનક્ષી કેસમાં આજે મહત્વનો ચુકાદો આવશે. રાહુલ ગાધીને બદનીક્ષી કેસમાં આજે સજા સંભળાવામાં આવશે.

રાહુલ ગાધીએ મોદી સમાજન પર આપેલા નિવેદન પર ગુજરાત સરકારના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાધી સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. જેમા સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાધીને 2 વર્ષની સજા સંભળાવી હતી. ત્યાર બાદ આ ચુકાદાનને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો .
રાહુલ ગાધી તરફથી કહેવામાં આવ્યુ હતુ કે, તેમનું નિવેદન કોઇ ચોક્કસ વ્યક્તિને ઉદ્શીને કરાયુ નહોતુ. તેથી કોઇ ચોક્કસ વ્યક્તિની બદનામી થતી હોવાનું સાબિત થતુ નથી.
સેશન્સ કોર્ટે આપેલા ચૂકાદા બાદ રાહુલ ગાધીનું સંસદ પદ પણ ગયુ હતુ.ટ્રાયલ કોર્ટે આપેલા ચુકાદાને લઈધે તેના રાજકીય કરિયરની ભરપાઇ ના થાય તેવુ નુક્સાન થઇ શકે છે.












Click it and Unblock the Notifications
