For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: વિકાસ ગાંડો થયોનું કોલાવરી વર્ઝન સાંભળ્યું કે નહીં?

વિકાસ ગાંડો થયો છે નું કોલાવેરી વર્ઝન તમે સાંભળ્યું કે નહીં. હાલ સોશ્યલ મીડિયામાં આ ગીત થઇ રહ્યું છે હીટ. તમે પણ સાંભળો અહીં.

|
Google Oneindia Gujarati News

આજ કાલ સોશ્યલ મીડિયામાં પર એક ગીત ધૂમ મચાવી રહ્યું છે. તે છે વિકાસ ગાંડો થયોનું કોલાવેરી વર્ઝન. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ આમને સામને છે. વિપક્ષ જ્યાં ભાજપના કહેવાતના વિકાસની ખુલ્લેઆમ મજાક ઉડાવી રહી છે ત્યાં જ ભાજપ વિકાસને જ મુદ્દા બનાવીને તેની આગળની રણનીતિ નક્કી કરી રહ્યું છે. ત્યારે આ તમામની વચ્ચે વિકાસ ગાંડો થયો છેનું કોલાવેરી વર્ઝન નીકાળવામાં આવ્યું છે. અને તેનો વીડિયો બનાવીને યૂટ્યૂબ પર મૂકવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા પર પણ આ ગીત ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યો છે.

vikash gando thayo che

આ ગીતમાં વિકાસના નામે સરકારે લોકોને ખોટા સપના દેખાડે છે, બુલેટ ટ્રેન જેવા મુદ્દા અને મોદી ભક્તો પર પણ ટિપ્પણી કરવામાં આવી છે. વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ચહેરો પણ મર્ફ કરી ચોંટાડવામાં આવ્યો છે. ત્યારે શું છે આ ગીતના શબ્દો અને કેવી રીતે તેના દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓ અને વિકાસના મુદ્દાને ઉડાવામાં આવી છે તે અંગે જાતે જ જોઇ લો આ વીડિયોમાં....

English summary
Video : Vikas gando thayo chhe Song become terrific hit in Gujarati social media. See the video here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X