ઢોરના તબેલામાં દીપડો ઘુસ્યો

Subscribe to Oneindia News

ઉનાના વરશીંગપુર ગામ પાસે ઢોરના તબેલામાં દીપડો ઘુસ્યો, શિકાર શોધતા દીપડો ઢોરના તબેલા આવી ગયો હતો. ખેડૂત ઢોરને નીર નાખવા જતા દીપડાની હાંક સાંભળતા દીપડાને ખેડૂતો તબેલામાં પૂરી દીધો હતો. ખેડૂતો હોશિયારીથી તબેલાનો દરવાજો બંધ કરી દીધો હતો.

leapord

ખડૂતોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી દીપડાને ઝડપી પાડવા રેસ્ક્યુ હાથધર્યો હતો. વન વિભાગને દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. જંગલ વિસ્તાર હોવાથી શિકારની શોધમાં દીપડાઓ ઘરમાં અને તબેલામાં ઘુસી જાય છે

English summary
when leapord come for Cattle pens. Read here more
Please Wait while comments are loading...