For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારે DGPની પસંદગી માટે 6 નામો કેન્દર્ સરકારને મોકલી આપ્યા

ગુજારતના પોલીસ વડા આશિષ ભાટીયાનો કાર્યકાળ મહિના અંતમા પુરો થવા જઇ રહ્યો છે તે પહેલા નવા નામોની પેનલ બનાવીને કેન્દર્ સરકાર સમક્ષ મોકલવામા આવી છે જેમા વિકાસ સહાયનું નામ ટોપ પર હોવાનું માનવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પુરો થવામાં આવ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવા ડીજીપી તરીકેની શોધ ચાલુ કરી દિધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 6જેટલા નમો કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યા છે. જેમા વિકાસ સહાયનું નામ ટોચ પર હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

ASHISH BHATIA

ગુજરાત પોલીસ વડા આઇપીએસ આશિષ ભાટીયાનો પોલીસ મહાનર્દેશક તરીકેનો કાર્યકાળ મહિનાના અંતમાં પુરો થઇ રહ્યો છો. તેમના અનુગામી તરીકે પસંદગી કરવા સકારે 6 નામોની પેનલ કેન્દ્ર સરકારને મોકલી છે. જેમા પ્રથમ નામ વિકાસ સાહયનું હોવાનું માનવામાં આવે છે. ત્યાર બાદ અતુલ કરવાલનું નામ છે

ગુજરાત સરકારે નવા ડીજીપીની પસંદગી કરવા માટે છે સિનિયલ આઇપીએસ અધિકારીઓની પેનલ બનાવીને કેન્દ્ર સરકારને મોકલી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડીજીપી આશિષ ભાટિયાને એક્સટેન્શ આપવામાં આવ્યુ હતુ.

ગુજરાત સરકાર દ્વારા જે પેનલ તૈયાર કરી છે તેમા આપીએશ અતુલ કરવાલ, વિકાસ સહાય, અજય તોમર, અનિલ પ્રથમ, સમશેરસિંઘના, વિવેક શ્રીવાસ્તવનાા નામનો સમાવેશ થાય છે. નવા સત્તારુઢ ડીજીપી માર્ચ 2024 સુધી ડીજીપીપદે આરુઢ રહશે.

English summary
Who will be the new DGP of Gujarat after Ashish Bhatia?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X