Wife bites husband in Mahisagar: બૈરી બાઈટથી પતિને લેવા પડ્યા ધનુરના ઈન્જેક્શન, વાંચો મહીસાગરનો અજીબ કિસ્સો

Wife bites husband in Mahisagar: મહીસાગર જિલ્લામાં અજીબો ગરીબ કિસ્સો બન્યો છે. મહીસાગરમાં એક પત્નીએ પતિને બચકા ભરી લીધા હતી. જે બાદ પીડિત પતિને ધનુરના ઈન્જેક્શન આપવામાં આવ્યા છે.

પત્નીએ પતિને એટલા બધા બચકા ભર્યા હતા કે, તેને તાત્કાલિક સારવાર માટે પતિને વીરપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવાની ફરજ પડી હતી.

Wife bites husband in Mahisagar

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, વીરપુર સરકારી હોસ્પિટલના ડૉકટર્સે કેસ પેપરમાં બૈરૂં કરડવાનો ઉલ્લેખ કરી પતિને ધનુર ન થાય તે માટે સારવાર આપી છે.

આ ઘટનામાં પત્નીએ પતિને શા માટે બચકા ભર્યા છે, તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ઘર કંકાસના કારણે પત્નીએ આવું પગલું ભર્યું હોવાની આશંકા છે.

Wife bites husband in Mahisagar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X