હોમવર્કના બહાને સુસાઈડ નોટ લખી રહી હતી દીકરી, કારણ જાણીને માના પગ નીચેથી જમીન સરકી ગઈ
દીકરી હોમવર્ક કરી રહી હતી ત્યારે જ ત્યાં મા આવી જાય છે. માને જોતા જ દીકરા ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે. માને શંકા જાય છે ત્યારે જ તેની નજર નોટબુક પર પડે છે...
દીકરી હોમવર્ક કરી રહી હતી ત્યારે જ ત્યાં મા આવી જાય છે. માને જોતા જ દીકરા ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે. માને શંકા જાય છે ત્યારે જ તેની નજર નોટબુક પર પડે છે જેમાં લખેલી વાતો મા વાંચતા જ માના હાથ કાંપવા લાગે છે. ત્યારબાદ દીકરી માને રોતા રોતા નોટબુકમાં લખેલી વાતે જણાવે છે જેને સાંભળીને માના પગ નીચેથી જમીન સરકી જાય છે.

હોમવર્કના બહાને સુસાઈડ નોટ લખી રહી હતી સગીરા
ગુજરાતમાં સગીરાના માસીના દીકરા ભાઈ સહિત છ લોકો દ્વારા ચાલતી કારમાં બળાત્કારની સનસનીખેજ ઘટનાનો ખુલાસો થયો છે. આ ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિતા હોમવર્કના બહાને સુસાઈડ નોટ લખી રહી હતી. માએ કૉપી જોઈ લીધી જેમાં દીકરીએ પોતાની સાથે થયેલી હેવાનિયતનુ વર્ણન કર્યુ હતુ.

માના પગ નીચેથી ખસી ગઈ જમીન
દીકરી સાથે થયેલી હેવાનિયત જાણ્યા બાદ માના પગ નીચેથી જમીન ખસી ગઈ. પરિવારજનો તરત જ પોલિસ પાસે પહોંચ્યા અને ઘટનાની ફરિયાદ કરી. પોલિસના જણાવ્યા મુજબ પીડિતાનો માસીનો દીકરો ભાઈ અને તેના અન્ય પાંચ દોસ્ત શામેલ છે.

માસીના દીકરા ભાઈએ ચાલતી કારમાં કર્યો રેપ
સગીરાના જણાવ્યા મુજબ આરોપીઓએ ચાલતી કારમાં તેની સાથે દુષ્કર્મ કર્યુ. પીડિતાએ પોતાની હોમવર્ક કરવાની કૉપીમાં આરોપીઓ વિશે વિસ્તારથી લખ્યુ છે. સાથે તેણે લખ્યુ છે કે અંદરથી તૂટી ગયા બાદ પોતાને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. આરોપી અમદાવાદ, જૂનાગઢ અને અમરેલી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો










Click it and Unblock the Notifications
