• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્ન માટે ઓનલાઈન પર્સનલ લોન મેળવવાનું હવે એકદમ આસાન

લગ્ન માટે ઓનલાઈન પર્સનલ લોન મેળવવાનું હવે એકદમ આસાન
Google Oneindia Gujarati News

ગત નાણાકીય વર્ષમાં યુવા ભારતીયો પાસેથી દરેક 10માંથી 2 લોન અરજીઓ લગ્નનો ખર્ચ ઉઠાવવા સંબંધી હતી એવું તાજેતરના સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. આ પ્રવાહ સંકેત આપે છે કે યુવા પેઢી તેમના જીવનના આ ભવ્ય દિવસનું નિયોજન કરવાની વાત આવે ત્યારે કોઈ કસર બાકી રાખવા માગતી નથી. ઓનલાઈન પર્સનલ લોનની પહોંચ ક્ષમતાનો તે દાખલો છે.

બજાજ ફિન્સર્વ જેવી ધિરાણદારો લગ્નો માટે પર્સનલ લોન અથવા marriage loans પૂરતું ફાઈનાન્સિંગ પણ ઓફર કરે છે. આનો અર્થ તમે તમને કરવા પડનારા ઘણા બધા લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે તમારી બચતો સાથે તેને પૂરક બનાવી શકો છો. ઉપરાંત ઓનલાઈન જોગવાઈઓને આભારી તમે તાત્કાલિક ફાઈનાન્સિંગને પહોંચ મેળવી શકો છો.

તો આ લગ્નની મોસમમાં તમે ઓનલાઈન પર્સનલ લોન સંરક્ષિત કરવા માટે આ જાણી લેવું જેવું છે.

તમારા ધિરાણદારના પાત્રતા માપદંડને પહોંચી વળો

તમે ચોક્કસ ધિરાણદાર પાસે મેરેજ લોન માટે અરજી કરો તે પૂર્વે પાત્રતા માપદંડની નોંધ કરી લો. તેનાથી લોન નકારાઈ જવાની શક્યતા દૂર થાય છે અને તમને સમયસર ભંડોળ મળવાની ખાતરી રહે છે. માપદંડો એકથી અન્ય ધિરાણદારોના અલગ અલગ હોય છે ત્યારે મેરેજ લોન માટે અરજી કરવા સમયે તમારે લાક્ષણિક રીતે પહોંચી વળવાના નિયમો આ મુજબ છેઃ

 • ઉંમરની આવશ્યકતાઃ ધિરાણદારો તમારી બાજુમાં કામકાજનાં પૂરતાં વર્ષો બાકી હોય તેની ખાતરી રાખવા આ સ્થાપિત કરે છે, કારણ કે તે પુનઃચુકવણીની બાંયધરીમાં ઉમેરો કરે છે. દાખલા તરીકે, બજાજ ફિન્સર્વ પાસેથી લગ્ન માટે પર્સનલ લોન લેવા માટે પાત્ર ઠરવા તમારી ઉંમર 23 અને 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
 • માસિક પગારઃ ધિરાણદારો તમારા ઋણથી આવકનું પ્રમાણ મર્યાદામાં હોય તેનું વિશેષ ધ્યાન રાખી શકે છે. ઉપરાંત લઘુતમ પગારની આવશ્યકતા ધિરાણદારોને એ ખાતરી કરાવે છે કે તમે લોનની પુનઃચુકવણી બરોબર કરી શકશો. જોકે આ શહેર વિશિષ્ટ માપદંડ છે. દાખલા તરીકે, જો તમે લખનૌમાં રહેતા હોય તો તમે માસિક કમસેકમ રૂ. 25,000 કમાણી કરવાની જરૂર રહે છે અને નવી દિલ્હીમાં રહેતા હોય તો માસિક રૂ. 35,000.
 • નોકરીનો પ્રકારઃ મોટે ભાગે આવક ધરાવવી તે પૂરતું હોતું નથી. તમારી પાસે સ્થિર આવકનો સ્રોત હોવો આવશ્યક છે. તમે લાંબી મુદત સુધી લોનની પુનઃચુકવણી કરવાની સંભાવના હોવાથી ધિરાણદારો તમે નામાંકિત સંસ્થા, બહુરાષ્ટ્રીય કંપની અથવા પબ્લિક કે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હોય તો અગ્રતા આપે છે.
 • સિબિલનો સ્કોરઃ મેરેજ લોન કોલેટરલ- મુક્ત ઓફર છે અને તેથી તમારા સિબિલના સ્કોર પર વધુ ભાર આપવામાં આવે છે. 750 અથવા વધુ સ્કોર આદર્શ માનવામાં આવે છે અને તરફેણકારી personal loan ratesએ તમને ફાઈનાન્સિંગ સંરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે.
 • સહેજ નીચો સ્કોર પણ સ્વીકાર્ય થઈ શકે, પરંતુ તમારે ઓછી રકમ અથવા ઉચ્ચ વ્યાજ દરે માની જવું પડે છે. જો તમારો સ્કોર 700થી નીચે હોય તો અરજી કરવા પૂર્વે તમારે તે સુધારવો જોઈએ.

તમારી અરજીના આધારમાં આવશ્યક દસ્તાવેજ કોલેટ કરો

દસ્તાવેજો તમારી પાત્રતાને મજબૂત બનાવે છે અને તેથી અરજીની પ્રક્રિયામાં કોઈ પણ વિલંબ ટાળવા માટે તમે બધું જ અચૂક રીતે સુપરત કરો તે મહત્ત્વપૂર્ણ છે. આ પણ ધિરાણદાર વિશિષ્ટ આવશ્યકતા છે અને તેથી તમે પસંદ કરો તે નાણાકીય સંસ્થાને આધારે તે ભિન્ન હોય છે. લાક્ષણિક રીતે આવશ્યક દસ્તાવેજો સમજવા માટે બજાજ ફિન્સર્વમાં તમે અરજી કરો ત્યારે તમારે સુપરત કરવાના દસ્તાવેજોની ખાતરી કરી લો.

 • કેવાયસી દસ્તાવેજો
 • એમ્પ્લોયી આઈડી કાર્ડ
 • છેલ્લા 2 મહિનાની પગારની રસીદ
 • છેલ્લા 3 મહિનાનું પગારના ખાતાનાં નિવેદન.

તમારા ધિરાણદારની વેબસાઈટની વિઝિટ કરીને ઓનલાઈન અરજી કરો

તમે પાત્રદંડ માપદંડને પહોંચી વળો અને બધા જરૂરી દસ્તાવેજો કોલેટ કરો તે પછી તમે ઓનલાઈન મેરેજ લોન માટે આસાનીથી અરજી કરી શકો છો. બજાજ ફિન્સર્વ પાસેથી ફાઈનાન્સિંગ પ્રાપ્ત કરવા માટે તમારે પાલન કરવાની ટૂંકી, સીધીસટ પ્રક્રિયા આ મુજબ છેઃ

 • ઓનલાઈન ફોર્મમાં તમારી અંગત, નોકરીની અને નાણાકીય વિગતો એન્ટર કરો.
 • personal loan EMI calculatorનો ઉપયોગ કર્યા પછી લોનની રકમ અને મુદત સિલેક્ટ કરો.
 • બજાજ ફિન્સર્વનો પ્રતિનિધિ તમારો સંપર્ક કરે એટલે જરૂરી દસ્તાવેજો સુપરત કરો.
 • વેરિફિકેશન પર તમારા બેન્ક ખાતામાં 24 કલાકમાં નાણાં જમા કરી દેવાશે.

હવે મેરેજ લોન લગ્નના નિયોજન દરમિયાન તમારી નાણાકીય ચિંતાઓ આસાનીથી કઈ રીતે દૂર કરી શકે છે એ જાણી લીધા પછી સરળ નિયમો પર રૂ. 25 લાખ સુધી ભંડોળ મેળવવા માટે બજાજ ફિન્સર્વ પાસે અરજી કરો. બજાજ ફિન્સર્વ તમારા સમારંભનો ખર્ચ 60 મહિનાની મુદતમાં વહેંચી દે છે અને વધારાની સાનુકૂળતા માટે ફ્લેક્સી લોન ફીચર ઓફર કરે છે.

તે તમને જરૂરત હોય ત્યારે તમારા મંજૂર ભાગમાંથી ઋણ લેવાની સુવિધા આપે છે, જેમાં તમે ઉપાડ કરેલી રકમ પર જ વ્યાજ લાગુ થાય છે. ઉપરાંત આ સુવિધામાં મુદતના આરંભિક ભાગમાં ફક્ત વ્યાજના હપ્તાની મંજૂરી આપે છે, જેનાથી તમે તમારો માસિક ખર્ચ 45 ટકા સુધી ઓછો કરી શકો છો.

ઉપરાંત ઓનલાઈન અરજી પ્રક્રિયા પ્રવાહરેખામાં અને ઝડપી બનાવવા માટે તમે બજાજ ફિન્સર્વની તમારી પૂર્વ-મંજૂર ઓફર પણ તપાસી શકો છો. આ સુવિધામાં કસ્ટમાઈઝ્ડ મેરેજ લોન માટે તુરંત મંજૂરી અને પહોંચ મળે છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X