ક્રોંગ્રેસની મહિલા પાંખને રાહુલે સંબોધી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ક્રોંગ્રેસની મહિલા પાંખને રાહુલે સંબોધી

ક્રોંગ્રેસની મહિલા પાંખને રાહુલે સંબોધી

ગુરુવારે, ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ ઓલ ઇન્ડિયા મહિલા ક્રોંગ્રેસને સંબોધી.

ISRO આજે કરશે સૌથી મોટું કમર્શિયલ લોન્ચ

ISRO આજે કરશે સૌથી મોટું કમર્શિયલ લોન્ચ

ચેન્નઇ પાસે આવેલા શ્રીહરિકોટા પ્રક્ષેપણ સ્થળથી આજે બ્રિટનના પાંચ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવશે. આ તમામ ઉપગ્રહો પીએસએલવી- સી 28 દ્વારા મોકલવામાં આવશે. નોંધનીય છે કે આ અત્યાર સુધીમાં સૌથી વઘારે માત્રામાં મોકલવામાં આવેલા અંતરિક્ષ છે.

મોદી- શરીફ મુલાકાતને શિવસેનાએ દુર્ભાગ્યપૂર્ણ કહી

મોદી- શરીફ મુલાકાતને શિવસેનાએ દુર્ભાગ્યપૂર્ણ કહી

રશિયામાં આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને મળ્યા અને તેમની જોડે દ્વિપક્ષીય બેઠક યોજી. જે પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે આવી વાતચીતથી કંઇ મળવાનું નથી. ત્યારે ભારતે આવી ચર્ચાઓને પ્રોત્સાહન ન આપવું જોઇએ આ એક દુર્ભાગ્યપૂર્ણ વાત છે.

શ્રીનગરમાં ચાર ટ્રેનને લોન્ચ કરાઇ

શ્રીનગરમાં ચાર ટ્રેનને લોન્ચ કરાઇ

ગુરુવારે, શ્રીનગર રેલ્વે સ્ટેશન ખાતે ચાર નવી ટ્રેનો લોન્ચ કરાઇ. જે પૈકી એક ટ્રેન આ તસવીરમાં દેખાય છે.

અનંતનાગમાં આભ ફાટ્યૂ

અનંતનાગમાં આભ ફાટ્યૂ

ગુરુવારે, અનંતનાગ પાસેના કોકર્નાગ પાસે આભ ફાટવાથી અનેક ઘરોને ભારે નુક્શાન થયું છે.

ગુડગાંવમાં વરસાદે ખરાબ રસ્તાની પોલ ખોલી

ગુડગાંવમાં વરસાદે ખરાબ રસ્તાની પોલ ખોલી

ગુરુવારે, ગુડગાંવ પાસે મેહરુલી- ગુડગાંવ રોડ ભારે વરસાદના કારણે જમીન ધોવાતા રસ્તો કંઇક આ રીતે તૂટી ગયો હતો.

 ઇમ્ફાલમાં વિદ્યાર્થીઓ અને પોલિસ આમને- સામને હિંસક અથડામણ

ઇમ્ફાલમાં વિદ્યાર્થીઓ અને પોલિસ આમને- સામને હિંસક અથડામણ

ગુરુવારે, ઇમ્ફાલમાં એક વિદ્યાર્થીના મોત બાદ સ્થિતિ વણસતા પોલિસ અને વિદ્યાર્થીઓ આમને સામને આવી ગયા હતા.

રાંચીમાં પોલિસે કર્યો લાઠી ચાર્જ

રાંચીમાં પોલિસે કર્યો લાઠી ચાર્જ

ગુરુવારે, રાંચીમાં પોલિસ કિશોર ગંજ ચોકમાં થયેલા અકસ્માત બાદ આ ઘટનાનો વિરોધ કરી રહેલા લોકોની સામે લાઠીચાર્જ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X