મોદીને સાંભળવા માટે જોડાયેલા લોકોમાં 100 વોહરા મુસલમાન જોડાયા

નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર: અહીં મેડિસન સ્ક્વેર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવા માટે એકઠા થયેલા ભારતીય મૂળના પ્રવાસીઓની ભીડમાં વોહરા મુસલમાનોના 100થી વધુ લોકોની એક ટુકડી પણ હતી. પારંપારિક પરિધાન અને ટોપી પહેરીને આ અલ્પસંખ્યક સમુદાયના પ્રતિનિધિ દેશભરમાંથી આવેલા ભારતીય મૂળના વિભિન્ન એસોસિએશનો દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ આટલો મોટો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો.

bohra-samaj

ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી ફાઉન્ડેશનના અધ્યક્ષ ભરત બરાઇએ જણાવ્યું હતું કે આયોજકોને કાર્યક્રમ આયોજિત કરવા માટે 15 લાખ ડોલરની જરૂરિયાત હતી. તેમણે લગભગ 20 લાખ ડોલર એકઠા કર્યા અને વધારાની રકમ ભારતીય મૂળના અમેરિકન સમુદાયને દાન કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X