માત્ર 12 કલાકમાં દેશમાં 131 નવા કેસ સામે આવ્યા, કોરોના પોઝિટિવની સંખ્યા 1900ને પાર

માત્ર 12 કલાકમાં દેશમાં 131 નવા કેસ સામે આવ્યા, કોરોના પોઝિટિવની સંખ્યા 1900ને પાર

નવી દિલ્હીઃ કેન્દ્ર અને રાજ્ય સરકારોની બધી જ કોશિશ બાદ પણ દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. આજે ગુરુવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં ગત 12 કલાકમાં કોરોના વાયરસના કુલ 131 નવા મામલા સામે આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 1965 થઈ ગઈ છે. જેમાં 1764 મામલામાં હજી પણ સંક્રમણ છે. 151 લોકો ઠીક/ ડિસ્ચાર્જ/ વિસ્થાપિત થયા છે. જ્યારે મૃત્યકનો આંકડો 50 થઈ ગયો છે.

Coronavirus

જ્યારે ગુજરાતની વાત કરીએ તો બુધવારે અમદાવાદમાં આઠ નવા કેસ નોંધાયા હતા. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 82 થઈ ગઈ છે. જેમાંથી 3 વેંટીલેટર પર છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે પણ ગુજરાતમાં કોરોના વાયરસના ત્રણ નવા મામલાની પુષ્ટિ થઈ હતી. કેન્દ્ર સરકારે જાહેર કરેલ કોરોનાના ટૉપ 10 હૉટસ્પોટમાં અમદાવાદ પણ સામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X