Delhi Coroan Upadates: દિલ્હીમાં 1527 નવા કેસ, પોઝિટિવિટી રેટ 27 ટકા પર , 2 ના મૌત
Delhi corona updates: દિલ્હીમાં કોરોના સંક્રમણના આકંડા ઝડપથી વધી રહ્યા છે. ગુરવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 2 કોરોના દર્દીઓની મૌત થઇ ગઇ હતી. છેલ્લા 24 કલાકની અંદર સક્રમણના 1527 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા બુધવારે કોરોનાના નવા કેસ 1149 હતા. પરંતુ ગુરુવારે કેસ વધવા સાથે પોઝિટિવિટી દર 27 ટકા પર કરતા વધારે છે.

ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ આંકડા અનુસાર દિલ્હીમાં કોરોના પોઝિટિવિટી દર વધીને હવે 27.27 ટકા પર પહોચી ગયો છે. દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા 3999 થઇ ચૂકી છે. ગુરુવારે 2 દર્દીઓના મૌત થયા હતા. 5499 કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે 909 દર્દીઓ સ્વસ્થ થઇને પોતાના ઘરે પરત ફ્યા હતા.
આ પહેલા બુધવારે કોરોનના વાયરસ સંક્રમણના 1149 કેસ નોધાયા હતા. ત્યારે સંક્રમણ રેટ 23.8 હતો છેલ્લા બે દિવસમાં દિલ્હીમાં કોરોનાના 1000 કરતા વધારે કેસ સામે આવ્યા છે.
સરકારી આકડા અનુસાર દિલ્હીમાં છેલ્લા 13 દિવસમાં કોરોના વાયરસ સંબધિત 17 લોકોની મૌત થઇ ચૂકી છે. તો નોએડામાં ગુરુવારે કોરોનાને લીધે રિકોર્ડ 114 નવા દર્રીઓની પુષ્ટી કરવાામાં આવી હતી. મેડિકલ એક્સપર્ટ અનુસાર ઓમીક્રોનનાનવા વૈરિયન્ટ એક્સબીબી અને લોકોની બજવાદારીના લીધે સંક્રમણ વધી રહ્યુ છે. ગુરગ્રામમાં ગુરવારે કોવીડ વિસ્ફોટ થયો હતો. અહિયા છેલ્લા 24 કલાકમાં સૌથી વધઆરે 427 કેસ નોધાયા છે.












Click it and Unblock the Notifications
