For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Winter Session: સંસદના શિયાળા સત્રનો આજથી પ્રારંભ, 16 વિધેયક પસાર કરવામાં આવશે

સંસદના શિયાળુ સત્રનો બુધવારથી 7 ડિસેમ્બરથી શરુઆત થવા જઇ રહ્યુ છે. સંસદના આ શિયાળુ સત્રમાં 17 દિવસનું હરેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્રની શરુઆત પહેલા મીડિયા સાથે વાત કરશે. પહેલા દિવસે સંસદ પોતાના સભ્યોને સમ્માન આપ

|
Google Oneindia Gujarati News

સંસદના શિયાળુ સત્રનો બુધવારથી 7 ડિસેમ્બરથી શરુઆત થવા જઇ રહ્યુ છે. સંસદના આ શિયાળુ સત્રમાં 17 દિવસનું હરેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્રની શરુઆત પહેલા મીડિયા સાથે વાત કરશે. પહેલા દિવસે સંસદ પોતાના સભ્યોને સમ્માન આપશે જેમના મૃત્યુ આ વર્ષે થયા છે. સમાજવાદી પાર્ટી સંરક્ષક રહેલા મુલાયમસિંહ યાદવનું ઓક્ટોબરમાં નિધન થયુ હતુ. શિયાળુ સત્રમાં 29 ડિસેમ્બર 2022 સુધી ચાલશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પહેલી વાર સભાપતિના રૂપમાં રાજ્યભાની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન સરકાર 16 બીલ રજુ કરવામાં આવશે.

PARLAMENT

ટ્રેડ માર્ક સંશોધન વિધેયક 2022 અને બહુ રાજ્ય સહકારી સમિતિ સંશોધન વિધેયક 2022 સહિત 16 નવા વિધેયક કેન્દ્ર સરકાર આ શિયાળુ સત્રમાં રજી કરશે. અમુક વિધેયક પહેલાજ કોઇ એક ગૃહ દ્વારા પસાર થઇ ચૂક્યા છે. અથવા સંસદીય સમિતિ દ્વારા તેનું મુલ્યાંકન કરી દેવામાં આ્યુ છે. એટલા માટે તે હવે આગળ મોકલવામાં આવશે.

English summary
16 bills will be passed in the winter session of Parliament
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X