ભારતીય મહિલા હોકી ટીમે મેળવી FIHમાં શાનદાન જીત

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

ચક દે ઇન્ડિયા

ચક દે ઇન્ડિયા

ભારતીય મહિલા હોકી ટીમે મેળવી FIHમાં શાનદાન જીત. પોલેન્ડને વર્લ્ડ હોકી લીગમાં હરાવી જીતનો તાજ સર કર્યા બાદ ટીમમૅટની ખુશીનો કોઇ પાર નહતો.

નવી દિલ્હી

નવી દિલ્હી

રવિવારે, પ્રથમ વિશ્વ યુદ્ધની શતાબ્દી પર માનકેશ્વર સેન્ટર ખાતે યોજાયેલા સ્મારક પ્રદર્શનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી.

નાગપુર

નાગપુર

રવિવારે નાગપુરના વાતાવરણે પલટી મારી અને વરસાદ સાથે બરફના ગોળા પડતા લોકો બરફ સાથે સેલ્ફી પડાવામાં વ્યસ્ત થઇ ગયા.

જમ્મુ

જમ્મુ

રવિવારે જમ્મુ શ્રીનગર હાઇ-વે પર હેવી લેન્ડસ્લાઇડ થતા અનેક ટ્રકો રસ્તા પર ઊભા રહી ગયા.

બેલૂરધાટ

બેલૂરધાટ

પશ્ચિમ બંગાળના દીનાજપુર જિલ્લાના બેલૂરધાટ પાસેના ગામમાં 'સાક્ષર ભારત મિશન' અંતર્ગત મોટી સંખ્યામાં મહિલાઓ 10મી મૂળભૂત સાક્ષરતા પરીક્ષામાં પરીક્ષા આપવા બેઠી.

નવી દિલ્હી

નવી દિલ્હી

મૂલચંદ વિસ્તારમાં ફૂટપાથ પર ગાડીઓ પાર્ક કરાઇ. જેથી રાહદારીઓને ભારે અગવડતા ભોગવી પડી. જો દેશની રાજધાનીના આ હાલ છે તો દેશમાં બીજે શું શું થતું હશે કોને ખબર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X