મંજીલ નહી પણ મોતનો મારગ છે આ 20 રસ્તા
નવી દિલ્હી: રસ્તા પર ચાલવું આપણા બધા માટે સામાન્ય વાત છે. આપણે રોડના માધ્યમથી આપણી મંજીલ સુધી પહોંચીએ છીએ, પરંતુ જે રસ્તાઓ વિશે અમે આજે તમને બતાવવા જઇ રહ્યાં છીએ તે રસ્તાઓ તમારી મંજીલ નહી પરંતુ મોત તરફ લઇ જાય છે. જી હાં આ દુનિયાના સૌથી ખતરનાક માર્ગ છે. તસવીરોના માધ્યમથી તમે અમારી સાથે ચાલો દુનિયાના સૌથી વધુ ખતરનાક રસ્તાઓની સફર પર. ખૂબ જ ખતરનાક અને અજીબ હોવાથી તમારી સફર ડરામણો સાબિત થઇ શકે છે. કેટલીક એવા વિચિત્ર અને મનમાં ડર પેદા કરનાર રોડ્સ પર અમે તમને લઇ જઇએ. જુઓ તસવીરો-

દુનિયાની સૌથી ખતરનાક રસ્તા
બોલીવિયાનો નોર્થ યંગ્સ રોડને ડેથ રોડના નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ષ 1995માં ઇંટર-અમેરિકન ડેવલોપમેંટ બેંકે આ રોડને દુનિયાનો સૌથી ખતરનાક રોડ જાહેર કર્યો હતો.

ચીનનો ડરામણો રસ્તો
ચીનની આ રસ્તો થાયહાંગ માઉંટેનથી થઇને પસાર થાય છે.આ રસ્તો 1200 મીટર લાંબો છે. આ ગામવાળાઓને 5 વર્ષમાં બનાવ્યો હતો. આ રોડ ટનલની ઉંચાઇ 5 મીટર અને પહોળાઇ ચાર મીટર છે.

ખતરનાક રસ્તા
એરિકાથી આઇકિક જનાર રોડ દુનિયાના ખતરનાક રોડમાંથી એક છે. ઝડપથી ગાડીઓ ચલાવવાના લીધે આ રોડ પર જોરદાર એક્સિડેંટ જોવા મળે છે.

મોતનો મારગ
રસિયન ફેડરેલ હાઇવે વર્ષના 10 મહિના સુધી ભારે હિમવર્ષાના લીધે ખૂબ જ ખતરનાક હોય છે. સાઇબેરિયાથી યાકુક્સ સુધી માટે ફક્ત આ એક રોડ છે, એટલા માટે ટ્રાફિક પણ ખૂબ રહે છે.

સુંદરતામાં સંતાયેલું છે મોત
બરફમાં ડૂબાયેલી સિચુઆન તિબેટ હાઇવે જોવામાં જેટલો સુંદર છે એટલો જ ખતરનાક છે. આ રોડ પર લેંડસ્લાઇડ અને બરફની ભેખડો ધસી પડવાથી ખૂબ અકસ્માત થાય છે.

રોડ પર મોત
જેમ્સ ડેલ્ટન હાઇવે અલાસ્કા ખતરનાક હાઇવેમાંથી એક છે આ રોડ પર બરફના લીધે ખૂબ લપસણું હોવાના લીધે સામાન્ય કારથી મુસાફરી કરવાની મનાઇ હોય છે, એટલા માટે ખાસ પ્રકારની ટ્રકોનો ઉપયોગ કરવામાં આવે છે.

સાચવીને ચાલજો આ રોડ પર
Patiopoulo-Perdikaki રોડ ગ્રીસમાં છે. રાતે આ રોડ અકસ્માતના રીતે ખૂબ ખતરનાક છે.

રસ્તા પર મોત
Trollstigen રોડ નોર્વેમાં છે. આ રોડના ટૉપ પર પાર્કિંગ પ્લેસ પણ છે પરંતુ અહીં તમે તમાર કારને 10 મિનિટથી વધુ સમય સુધી પાર્ક કરી શકતા નથી.

રસ્તા પર મોત
Stelvio Pass Road ઇટલીમાં છે. આ રોડ ખૂબ જ ખતરનાક તો નથી પરંતુ ખૂબ સુંદર અને મનમાં ડર પેદા કરનાર છે.

રૂસનો ખતરનાક રોડ
આ દુનિયાના સૌથી લાંબા રોડમાં સામેલ છે. પરંતુ આ ખતરનાક રસ્તા તરીકે પણ ઓળખવામાં આવે છે.

મેક્સિકોનો ખતરનાક હાઇવે
મેક્સિકોનો આ રોડ ખૂબ જ ખતરનાક છે. આ રોડ પર પર્વતીય પથ્થરો ખૂબ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે.

મોતનો હાઇવે
ઇટલીનો આ રોડ ખતરનાક રોડમાં સામેલ છે. 2.7 કિલોમીટર લાંબો આ રોડ પોતાના ખતરનાક મોડ માટે જાણીતો છે.

ખતરનાક રોડ
પેન અમેરિકી રાજમાર્ગ 40 કિમી લાંબો છે. જે ઇક્વાડોરમાં Cotopaxi જ્વાળામુખી રાષ્ટ્રીય ઉદ્યાનની સાથે જોડે છે. આ રોડના ઉંડા ખાડા અને ખતરનાક વળાંક તેને મોતનો માર્ગ બનાવે છે.

ખતરનાક રોડ
ઘણા ખતરનાક રોડ આપણે જોયા. પૈન અમેરિકી રોડ ખૂબ ખતરનાક છે. તેની લંબાઇ 30,000 માઇલ છે, આ દુનિયામાં 'સૌથી લાંબા સમય સુધી મોટર યોગ્ય' રોડના માને ઓળખવામાં આવે છે.

ખતરનાક રોડ
આ રોડ બ્રિટનમાં એબરિસ્ટવિદને ઓક્સફોર્ડ સાથે જોડે છે. આ રોડ અકસ્માત માટે જાણીતો છે.

ખતરનાક રોડ
અહીં ઝડપ દુર્ઘટનાનું સૌથી મોટું કારણ છે. ચિલીનો આ રોડ ખતરનાક રોડમાંનો એક છે.

ખતરનાક રોડ
A726 રાજમાર્ગ હકિકતમાં ટક્કરમાં સૌથી આગળ છે. તેને ખતરનાક રોડમાંથી એક ગણવામાં આવે છે.

મોતનો હાઇવે
અમેરિકાના આ હાઇવેને હાઇવે ટૂ હેલ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ રોડ પર મોત વસે છે.

મોતનો હાઇવે
સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયામાં સૌથી ખરાબ રાજમાર્ગના રૂપમાં માન્યતા પ્રાપ્ત છે. બાર્ટન પર લોકોની સુરક્ષા નગણ્યના બરાબર છે.

મોતનો હાઇવે
કેટલાક રોડ પ્રાકૃતિક કારણોના લીધે ખતરનાક હોય છે, પરંતુ આ રોડ પર ડ્રાઇવરોની સાથે ઘટનાઓ થાય છે. અહીં ડાકુઓનો આતંક છે. અહીં રસ્તાઓ પર ડાકુઓના સતત હુમલા થાય છે.












Click it and Unblock the Notifications
