
Happy New Year 2020: જાણો આગામી વર્ષે કયો તહેવાર ક્યારે ઉજવાશે
ભારત વિવિધતાઓ માટે જાણીતો દેશ છે. જ્યાં જુદા જુદા ધર્મ અને સંસ્કૃતિના લોકો એક થઈને રહે છે. આપણા દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી દરેક ધર્મના તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ વર્ષની શરૂઆતમાં લોકોને ખ્યાલ નથી હોતો કે કયો તહેવાર ક્યારે મનાવાશે. તો ચાલો જાણીએ નવા વર્ષે કયો તહેવાર ક્યારે ઉજવાશે?
1 જાન્યુઆરી, બુધવાર – નવું વર્ષ
2 જાન્યુઆરી, ગુરુવાર – ગુરુ ગોવિંદસિંહ જયંતી
6 જાન્યુઆરી, સોમવાર – તૈલંગ સ્વામી જયંતી
14 જાન્યુઆરી, મંગળવાર – લોહડી
15 જાન્યુઆરી, બુધવારે – પોંગલ, મકરસંક્રાંતિ
29 જાન્યુઆરી, બુધવાર – વસંતપંચમી
ફેબ્રુઆરી 2020
9 ફેબ્રુઆરી, મંગળવાર – ગુરુ રવિદાસ જયંતી
18 ફેબ્રુઆરી, મંગળવાર – મહાશિવરાત્રિ
25 ફેબ્રુઆરી, મંગળવાર – રામકૃષ્ણ જયંતી
માર્ચ 2020
8 માર્ચ રવિવાર – હઝરત અલી જયંતી
9 માર્ચ, સોમવાર – હોળી, ચૈતન્ય મહાપ્રભુ જયંતી, હોળિકાદહન
10 માર્ચ, મંગળવાર – હોળી
20 માર્ચ, શુક્રવાર – પારસી નવું વર્ષ
25 માર્ચ, બુધવાર – ગુડી પડવો/ ઉગાડી
એપ્રિલ 2020
2 એપ્રિલ, બુધવારે – રામનવમી
6 એપ્રિલ, સોમવાર – મહાવીર સ્વામી જયંતી
10 એપ્રિલ, શુક્રવાર – ગુડફ્રાઈડે
12 એપ્રિલ, રવિવાર – ઈસ્ટર
13 એપ્રિલ, સોમવાર – હિન્દુ ન્યૂ યર, વૈશાખી
મે 2020
7 મે, ગુરુવાર – બુદ્ધપૂર્ણિમા
22 મે, શુક્રવારે – જમાત ઉલ વિદા
24 મે, રવિવાર – ઈદ ઉલ ફિતર/રમઝાન
જૂન 2020
5 જૂન, શુક્રવાર – કબીરદાસ જયંતી
23 જૂન, મંગળવાર – જગન્નાથ રથયાત્રા
જુલાઈ 2020
5 જુલાઈ રવિવાર – ગુરુ પૂર્ણિમા
31 જુલાઈ, શુક્રવાર – ઈદ અલ અજહા/ બકરી ઈદ
ઓગસ્ટ 2020
3 ઓગસ્ટ, સોમવાર – રક્ષાબંધન
11 ઓગસ્ટ, મંગળવાર – જન્માષ્ટમી
20 ઓગસ્ટ, ગુરુવાર – અલ હિજરા/ ઈસ્લામિક ન્યૂ ય્ર
22 ઓગસ્ટ, શનિવાર – ગણેશ ચતુર્થી
30 ઓગસ્ટ, શનિવાર- મોહર્રમ
31 ઓગસ્ટ, સોમવાર – ઓણમ
ઓક્ટોબર 2020
24 ઓક્ટોબર, શનિવાર – દુર્ગાષ્ટમી/મહાનવમી
25 ઓક્ટોબર, રવિવાર – દશેરા
29 ઓક્ટોબર, ગુરુવાર – મિલાદ ઉન નબી/ઈદ એ મિલાદ
31 ઓક્ટોબર, શનિવાર – વાલ્મિકી જયંતી
નવેમ્બર 2020
1 નવેમ્બર, બુધવાર – કરવાચૌથ
14 નવેમ્બર, શનિવાર – નરક ચતુર્દશી, દિવાળી
15 નવેમ્બર, રવિવાર – ગોવર્ધન પૂજા
16 નવેમ્બર, સોમવાર – ભાઈબીજ
20 નવેમ્બર, શુક્રવાર- છઠ પૂજા
30 નવેમ્બર, સોમવાર – ગુરુ નાનક જયંતી
ડિસેમ્બર 2020
25 ડિસેમ્બર, શુક્રવાર - ક્રિસમસ
Year Ender 2019: ટ્વીટર પર કોહલી રહ્યા નંબર વન, આ ટ્વીટ થયું સૌથી વધુ રિટ્વીટ