બારમાંથી પકડાયેલા 250 યુવાનો પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યા

દક્ષિણ મુંબઇમાં પોલીસે શુક્રવાર 26 ઑક્ટોબરની રાત્રે એક બારમાંથી 250 યુવાનોને પકડ્યા હતા. આ યુવાનોને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં કેટલાક વગદાર યુવાનોએ પોલીસ સાથે પોતાને છોડી દેવાની ઉગ્ર રજૂઆત કરી હતી.
આ દરમિયાન એક વકીલે પોલીસ સ્ટેશનમાં આવીને હંગામો શરૂ કર્યો હતો. પોલીસ અને વકીલ વચ્ચેની વાતચીતે ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને પોલીસ કસ્ટડીમાં રહેલા યુવાનો એક પછી એક પોલીસને ચકમો આપીને ભાગી નીકળ્યા હતા.
આ ઘટના બાદ પોલીસે છેવટે બાર સામે કેસ દાખલ કર્યો હતો. આ ઉપરાંત પોલીસે સમગ્ર કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરનારા વકીલ સામે પણ કેસ દાખલ કર્યો છે.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
