Sitapur Accident: સીતાપુરમાં ડીસીએમ વાહનનો કહેર સડક પર ઉભેલા લોકોને કચડી નાખ્યા, 3 ના મૌત, 3 ઘાયલ
Sitapur Accident: ઉત્તર પ્રદેશના સીતાપુરમાં રવિવાર મોડી રાત્રે એક ડીસીએમ વાહન ચાલકે સડક પર ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૌત થઇગયા હતા. ડીસીએણ વાહનનો કહેરથી ડર વ્યાપી ગયો હતો

ઘટનાની જાણકારી આપતા સીતાપુરના સીટી સીઓ સુશીલ કુમારે જણાવ્યુ હતુ કે, રોડવેજની પાસે એક ઝડપી ગતીએ આવતા વાહન પર ઉભેલા સાઇનક્રીમ એક લારી અને ઇ રિક્શાને ટક્કર મારીહતી. જેમા 3 લોકોની મૌત થઇ ગઇ હતી. જ્યારે 3 લોકો ઘાયલ થઇ ગયા હતા. ડીસીએમ વાહન ચાલક અને વાહનને કબ્જામાં કરી લેવામાં આવ્યુ છે. મામલે કેસ પણ દાખલ કરી લેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
