For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ONGCના ત્રણ કર્મચારીઓનુ અજ્ઞાત બંદૂકધારીઓએ કર્યુ અપહરણ, તપાસમાં લાગી પોલિસ

આસામથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ઓએનજીસીના ત્રણ કર્મચારીઓનુ અજ્ઞાત બંદૂકધારીઓએ બુધવારની સવારે અપહરણ કરી લીધુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આસામથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ઓએનજીસીના ત્રણ કર્મચારીઓનુ અજ્ઞાત બંદૂકધારીઓએ બુધવારની સવારે અપહરણ કરી લીધુ. અપહરણ કરવાની આ ઘટના શિવસાગર જિલ્લાના લકવા ફીલ્ડમાં થઈ. જણાવવામાં આવી રહ્યુ છે કે 2 જૂનિયર એન્જિનિયર આસિસટન્ટ(પ્રોડક્શન) અને એક જૂનિયર (પ્રોડક્શન)ને ઓએનજીસીની ગાડીમાં જ લઈ જવામાં આવ્યા. બાદમાં આ ગાડી આસામ-નાગાલેન્ડ બૉર્ડરના જંગલ પાસે મળી છે.

ongc

વળી, ત્રણ કર્મચારીઓનુ અપહરણ કરવાની સૂચના પોલિસ વિભાગમાં હોબાળો થઈ ગયો. પોલિસે બધી જગ્યાએ નાકાબંધી કરી દીધી અને ત્રણે કર્મચારીઓની તપાસમાં લાગી ગઈ. જો કે અત્યાર સુધી 2 જૂનિયર એન્જિનિયર આસિસટન્ટ(પ્રોડક્શન) અને એક જૂનિયર ટેકનિશિયન(પ્રોડક્શન)વિશે કંઈ જાણવા મળ્યુ નથી.

કોરોનાથી હાહાકાર વચ્ચે બૉલિવુડ સ્ટાર્સ શેર કરી રહ્યા છે વેકેશનના ફોટા, શોભા ડેએ કહ્યુ - 'સંવેદનહીન ઈડિયટ્સ'કોરોનાથી હાહાકાર વચ્ચે બૉલિવુડ સ્ટાર્સ શેર કરી રહ્યા છે વેકેશનના ફોટા, શોભા ડેએ કહ્યુ - 'સંવેદનહીન ઈડિયટ્સ'

English summary
3 ONGC employees have been kidnapped by unknown armed miscreants
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X