Parana: બે કારો વચ્ચે અક્સમાત, ગાડીને કટરથી કાપીને 3 કલાક પબાદ બાળકને કાઢવામાં આવ્યો, ઘણઆ લોકો ઘાયલ
બિહારની રાજધાની પટનામાં એક બેલી રોડ પર ગુરુવારે સાજે ગમખ્વાર રોડ અકસ્માત થયો હતો. દુર્ઘટનામાં ત્રણ લંભીર રૂપથી ઘયલ થયા હતા. બે કારોની ટક્કર બાદ એક કાર ડિવાઇડર સાથે ટક્કરાઇ હતી. જેનાથી દુર્ઘટના ભારે બીષણ બની ગઇ હતી.

ભીષણ દુર્ઘટનામાં ત્રણ લોકો ગંબીર રીતે ઘાયલ થયા હતા. એક વ્યક્તિને ક્ષતિગ્રસ્ત માથી કાર કાપીને કાઢવામાં આવ્યો હતો. તેના પગ કારની સીટ નીચે ફસાય ગયા હતા. પોલીસે કઇ પણ રીતે તેને બહાર કાઢ્યો હતો.
પટના કોટવાલી પોલીસ સ્ટેશનના હેડ સુનિલ કુમારે કહ્યુ કે, એક કાર બીજી કાર સાથે ટકરાઇને ડિવાઇડર સાથે ટક્કરયા બાદ ત્રણ લોકો ઘાયલ થઇ ગયા હતા. યાત્રીઓમાં એકનો પગ સીટ નીચે ફસાઇ ગયો હતો. બાજુના કાર રિપેર કરનાર કર્મચારીને બલાવીને કાર કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
