Delhi: સપ્ટેમ્બર બાદ પહેલી વાર કલાકમાં કોરોનાના 300 કેસ નોધાયા
Delhi Corona News: દિલ્હીમાં કોરોનાના કેસ એક વાર ફરી વધી રહ્યા છએ. રાષ્ટ્રીય રાજધાનીમાં બુધવારે કોરોનાના કેસ 300 પર પહોચી ગયા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બર બાદ પહેલી વાર બુધવારે 300 કેસ નોધવામાં આવ્યા હતા. કેસ વધ્યા બાદ પોજિટિવિટી રેટમાં વધારો થયો છે. સંક્રમણ દર વધીને 13.89 ટકાએ પહોચી ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના આકંડા અનુસાર બે લોકોના મોત પણ થયા છે.

મંગળવારે દિલ્હીમાં 214 કેસ નોધાયા હતા. સંક્રમણ દર 11.82 કેસ નોધાયા હતા. સોમવારે 115 કેસ નોધાયા હતા. પોજિટિવિટી રેટ 7.45 ટકા નોધાયા હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે 7.13 ટકા પોઝિટિવિટી સાથે 153 કેન નોધાયા હતા. અને શનિવારે 139 કેસ નોધાયા હતા. જેની ટકાવારી 4.98 ટકા હતી. શુક્રવારે 152 કેસ નોધાયા હતા જેની ટકાવીરી 6.66 ટકા હતી. ગુરુવારે 117 કેસના નોધાયા હતા. જેની ટકાવારી 4.95 હતી.
વધતા જતા કેસને ધ્યનામાં રાખીને સ્વાસ્થ્ય વિભાગ દ્નારા અલર્ટ આપવામાં આવ્યુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશ અનુસાર હોસ્પિટલને તૈયાર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યોની સાથે મીટિગમાં કોવિડ 19, કોવિડ 19 રસીકરણની સમીક્ષા કરવામાં આવી છે. કોરોના પ્રબંધન માટે સાર્વજનકી સ્વાસ્થય તૈયારીની મહિતી મેળવી હતી. કોરોના સંક્રમિત લાગતા નમુનાના જીનોમ સીક્વેન્સ કરાવા પર ધ્યાન આપવા સાથે તેના પર ધ્યાન આપવા પર જોર આપવામાં આવી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
