Air Indiaની ફ્લાઇટમાં પેશાબ કરવા મામલે આરોપી શંકર મિશ્ર પર 4 મહિનાનો પ્રતિબંધ
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રા પર ચાર મહિના માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહિલાના આરોપ બાદ શંકર મિશ્રાએ પણ નોકરી ગુમાવી દીધી છે.
એર ઈન્ડિયાની ફ્લાઇટમાં મહિલા પેસેન્જર પર પેશાબ કરવાના કેસના આરોપી શંકર મિશ્રા પર ચાર મહિના માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એરલાઈન એર ઈન્ડિયામાં મહિલા પર કથિત રીતે પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાનો મામલો પણ ચર્ચામાં હતો કારણ કે મહિલાના સનસનાટીભર્યા આરોપો બાદ પિતાની ભૂમિકા અંગે પણ અહેવાલો સામે આવ્યા હતા. આરોપી બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરે છે. આરોપો બાદ કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.













Click it and Unblock the Notifications
