આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસનો અકસ્માત, 4ના મોત, 28 ઘાયલ

ઉત્તર પ્રદેશમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર મંગળવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ડબલ ડેકર સ્લીપર બસ પલટી ગઈ, જેમાં 4 લોકોના મોત થયા જ્યારે 28 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ દુર્ઘટના ઉન્નાવમાં બંગારામાઉ પાસે બની હતી. ઘા

ઉત્તર પ્રદેશમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર મંગળવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ડબલ ડેકર સ્લીપર બસ પલટી ગઈ, જેમાં 4 લોકોના મોત થયા જ્યારે 28 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ દુર્ઘટના ઉન્નાવમાં બંગારામાઉ પાસે બની હતી. ઘાયલ મુસાફરોને નજીકની સામુદાયિક હોસ્પિટલ અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Accident

ડૉક્ટરોનું કહેવું છે કે સાત ઘાયલોની હાલત ખૂબ જ ગંભીર છે, જેમને પાછળથી કાનપુરની લાલા લજપત રાય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હજુ સુધી પોલીસ મૃતકોની ઓળખ કરી શકી નથી. માત્ર એક મૃતકની ઓળખ થઈ છે, જેનું નામ રાકેશ ઠાકુર છે અને તે બિહારના સિવાન જિલ્લાના મેહરવાન પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X