અમદાવાદ એરપોર્ટ પરથી 4 આંતકીઓ ઝડપાયા, ગુજરાત એટીએસ એક્શનમાં
અમદાવાદ એરપોર્ટ પરથી આતંકીઓ ઝડપાયા હોવાના અહેવાલ છે. સમાચારો અનુસાર, આ તમામ આતંકીઓ શ્રીલંકાના વતની છે અને ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે.

ગુજરાત ATS એ કાર્યવાહી કરતા આ તમામ આતંકવાદીઓને ઝડપ્યા છે. આતંકી કનેક્શન સંદર્ભે 4 ની ધરપકડ કરવામાં આવી છે.
હાલમાં ગુજરાત ATSએ ચાર આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને પુછપરછ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
